________________
પંચપ્રતિક્રમણાદિ સૂત્ર
: ૨૦૩ : સહિ” વાર ત્રણ જણ નહીં. પુઠવી, અપૂ, તેલ, વાઉ, વનસ્પતિ, ત્રસકાયતણ સંઘટ, પરિતાપ, ઉપદ્રવ હુઆ. સંથારા પિરિણીત વિધિ ભણુ વિસા. પિરિસીમાંહે ઊંધ્યા. અવિધ સંથારો પાથર્યો. પારણાદિતણી ચિંતા કીધી. કાલવેલાએ દેવ ન વાંઘા, પડિકમણું ન કીધું. પિસહ અસુરે લીધે, સવે પાર્યો. પર્વતિથે પિસહ લીધે નહીં. અગ્યારમે પૌષધેપવાસ વ્રત વિષયિઓ અને જે કઈ અતિચાર પક્ષ૦ ૧૧
બારમે અતિથિસંવિભાગ વ્રતે પાંચ અતિચાર. સચિને નિખિવો. સચિત્ત વસ્તુ હેડ ઉપર છતાં મહાત્મા મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું. દેવાની બુદ્ધિએ અસૂઝતું ફેડી સૂઝતું કીધું. પરાયું ફેડી આપણું કીધું. અણુદેવાની બુદ્ધિએ સૂઝતું ફેડી અસૂઝતું કીધું. આપણું ફેડી પરાયું કીધું. વહેરવા વેળા ટળીક રહ્યા, અસુર કરી મહાત્મા તેડ્યા. મત્સર ધરી દાન દીધું. ગુણવંત આવે ભક્તિ ન સાચવી. છતી શકતે સ્વામિવાત્સલ્ય ન કીધું. અનેરાં ધર્મક્ષેત્ર સીદાતા છતી શક્તિએ ઉદ્વર્યા નહીં. દીન ક્ષીણ પ્રત્યે અનુકંપાદાન ન દીધું. બારમે અતિથિસંવિભાગ વ્રત વિષયિઓ અને જે કઈ અતિચાર પણ દિવસમાંહિ૦ ૧૨
સંલેષણાત પાંચ અતિચાર, ઈહલેએ પરલોએ ઇહલેગાસંસ૫ગે, પરલગાસંસ૫ગે, છવિઆસંસપએગે, મરણસંસ૫ગે, કામગાસંસપગે, ઈહિલેકે ધર્મના
૧ મોડે. ૨ વહેલે. ૩ સાધુ. ૪ સાધ્વી. ૫ સાધુ-સાધ્વીને ન ખપે તેવું-અશુદ્ધ. ૬ આધા–પાછા ગયા. ૭ નિધન. ૮ દુખી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org