SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૪૬ : આવશ્યક મુક્તાવલી : છ ખંડ પ્રતિમાજીને આડે પડદે રાખી સનાત્રીઆએ પોતાના નવ અને કુંકુના ચાંલ્લા કરવા. પછી પડદે કાઢી નાંખી મંગલ દિ ઉતાર. જે નાત્ર ભણાવ્યા પછી તરત જ શાન્તિ કલશ ભણાવવું હોય તો આ બધી ક્રિયા પછી કરવી. શક્તિ કળશની વિધિ ' ૧ પ્રભુજીના હવણનું પાણી કુંડીમાં હોય તે ગળી લઈ તેનાથી કળશ ભર. - ૨ એક જણ કળશના નાળચા વાટે કુંડીમાં જળધારા કરે અને મટી શાંતિ બેલે પરન્તુ ધારા તૂટવા ન દેતાં જળધારા અખંડ રાખે જ જવી. તેથી કળશમાં પાણી ન ખૂટે માટે બીજાએ તેમાં પહેલું ગળી લીધેલું પાણી રેડથે જ જવું જોઈએ. ૩ મટી શાંતિ પૂરી થયા બાદ એ શાંતિ જળથી સૌએ બ્લવણ વંદન કરી (મસ્તકે ચઢાવી) શાંતિ કળશને વિધિ પૂર્ણ કરે. ૪ ત્યાર પછી એક નવકારને કાઉસ્સગ થેય સુધી, * ભાવ પૂજા તરીકે ચૈત્યવંદન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy