________________
૪ ૧૪૪ :
આવશ્યક મુક્તાવલી : છ ખંડ પતિએ હુકમ કીધે, સાંભળે દેવા સવે, ખીર જલધિ ગંગાનીર લાવે, ઝટિતિ જિન મહેન્સ. ૬
ઢાળ વિવાહલાની દેશી સુર સાંભળીને સંચરીઆ, માગધ વરદામે ચલીયા, પદ્મદ્રહ ગંગા આવે, નિર્મળ જળ કળશા ભરાવે. ૧ તીરથ જળ
ઔષધી લેતા, વળી ખીરસમુદ્ર જાતા, જળકળશા બહુલ ભરાવે, કુલ ચોરી થાળ લાવે. ૨ સિંહાસન ચામર ધારી, ધૂપધાણ રકેબી સારી, સિદ્ધાંતે ભાખ્યાં જેહ, ઉપકરણ મિલાવે તેહ. ૩ તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે, કળશાદિક સહુ તિહાં ઠાવે, ભકતે પ્રભુના ગુણ ગાવે. ૪
દાળ, રાગ ધનાશ્રી આતમભકિત મળ્યા કેઈ દેવા, કેતા મિસાનું જાઈ, નારી પ્રેર્યા વળી નિજ કુલવટ, ધમધમ સખાઈ, જેઈસ, વ્યંતર ભુવનપતિના, વૈમાનિક સુર આવે, અયુતપતિ હુકમે ધરી કળશા, અરિહાને નવરાવે. આ૦ ૧ અડ જાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણે, ચઉસઠું સહસ હુઆ અભિષેકે, અઢીસે ગુણા કરી જાણે, સાઠ લાખ ઉપર એક કેડી, કળશાને અધિકાર, બાસઠ ઈંદ્રતણું તિહાં બાસઠ, કપાલના ચાર. આ૦ ૨ ચંદ્રની પંકિત છાસઠ છાસઠ, રવિસે નરલેકે, ગુરુસ્થાનક સુર કે એક જ, સામાનિકને એકે, સહમપતિ ઈશાનપતિની, ક્રિાણુના સેળ, અસુરની દશ ઇંદ્રણ નાગની, બાર કરે કલેલ. આ૦ ૩ જ્યોતિષ વ્યંતર દ્રિની ચઉ ચઉ, પર્ષદા ત્રણને એકે, કટકપતિ અંગરક્ષકકેરે, એક એક સુવિવેકે, પરચુરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org