SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિએ : ૧૦૭ : અંગ અગિયાર ઉપાંગજ બાર, પન્ના દસ છ છેદ મૂલ ચાર, નંદી અનુયોગ દ્વાર. ૨ છ લાખ ને છત્રીસ હજાર, ચૌદ પૂરવ વિરચે ગણધાર, * ત્રિપદીના વિસ્તાર; વીર પંચમ કલ્યાણક જેહ, કલપસૂત્રમાંહિં ભાખ્યું તેહ, દીપિછવ ગુણગેહ, ઉપવાસ છઠ્ઠ અઠ્ઠમ કરે જેહ, સહસ લાખ કેડી ફલ લહે તેહ, શ્રી જિનવાણી એહ. ૩ વીર નિર્વાણ સમય સુર જાણી, આવે ઈન્દ્ર અને ઈન્દ્રાણી, ભાવ અધિક મન આણી; હાથ ગ્રહી દીવી નિશી જાણી, મેરાયા–મુખ બેલે વાણી, દિવાલી કહેવાણું; એણુ પરે દીપરછવ કર એ પ્રાણી, સકલ સુમંગળ કારક જાણી, - લાભવિમળ ગુણખાણી; વદતિ રન-વિમલ બ્રહ્માણી, કમલ કમંડલ વિણાપાણી, ઘો સરસ્વતી વર વાણું. ૪ ૧૩. બીજની શ્રી સીમંધરજિન સ્તુતિ. અજુવાળી તે બીજ સોહાવે રે, ચંદા રૂપ અમુપમ ભાવે રે, ચંદા વિનતડી ચિત્ત ધરજે રે, શ્રી સીમંધરને વંદના કહેજે રે. ૧ વીશ વિહરમાન જિનને વંદે રે, જિનશાસન પૂછ આણું રે, ચંદા એટલું કામ મુજ કરજે રે, શ્રી સીમંધરને વંદના કહેજે રે. ૨ શ્રી સીમંધર જિનની વાણી રે, તે તે પિતા અમીય સમાણ રે, ચંદા તમે સુણ અમને સુણાવે રે, ભવસંચિત પાપ ગમા રે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy