SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુક્તાવલી : ચતુથ ખંડ સંસારતણું જેહ, જાણે સકલ વિજ્ઞાણ, જિન વાણી સુણતાં, ફલ લાલે કલ્યાણ. ૩ પાય ઝાંઝર ઝમકે, ઘુઘરાનો ઘમકાર, કટિ મેપલ ખલક, ઉર એકાવલી હાર; સિદ્ધાયિકા સેવે, વીરત દરબાર, કવિ તિલકવિજય બુધ, સેવકને જયકાર. ૪ ૧૨. શ્રી દિવાળીની સ્તુતિ શાસનનાયક શ્રી મહાવીર, સાત હાથ હેમવરણ શરીર, હરિ લંછન જિનધરિ; જેહને ગૌતમસ્વામી વજીર, મદન સુભટ ગંજન વડવીર, - સાયર પર ગંભીર; કાર્તિક અમાવાયે નિર્વાણ, દ્રવ્ય ઉદ્યોત કરે નૃપ જાણું, દીપક શ્રેણી મંડાણ દિવાલી પ્રગટયું અભિધાન, પશ્ચિમ રજનીએ ગીતમજ્ઞાન, વર્ધમાન ધરું ધ્યાન. ૧ ચકવીસ એ જિનવર સુખકાર, પૂર્વ દિવાલી અતિ મનોહર, સકલ પર્વ શિણગાર; મેરાયાં કરે ભવિ અધિકાર, મહાવીર સર્વજ્ઞાય પદ સાર, જપીયે દેય હજાર, મઝિમ રજની દેવ વીજે, મહાવીર પારંગતાય નમજે, તસ સહસ દેય ગુણીજે; વળી ગૌતમ સર્વન્યાય નમીજે, પર્વ દિવાલી એણપરે કીજે, માનવ ભવ ફલ લીજે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy