SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ગજગતિ રૂપ ઉદાર એ રતી નીભા • પાસઈ સુમંગલા નારી Iણા રૂપી જિસી સુરસુંદરીએ નીભા. Iટા. શીલ સોભાગિણી સાર . વૃત્ત. નીમાં પરિણઈ સુનંદા રંગિ. ૧૦ના હંસ હરાવઈએ હડતીએ ની. જાણે અપછરાએ અંગિ. ||૧૧|| પ્યારઇ એ મંગલ વરતીયા એ નીભા. ઇંદ્ર તે પુરોહિત વેસિ /૧૨ સુનંદા સુમંગલા થાપીઆ એ ની. જિણતણઈ ડાવપાસિ /૧૩ ઢાલ - વઈરસનરાઈ વ્રત લીઉએ સારા તિહા અગનિઈ દઈ પ્રદક્ષણાએ ઇંદ્ર માગઈ જિનકન્હઈ દક્ષણાએ III તિહ સ્વામીઈ અવહડ ધન દીઉએ શ્રી સમકિત્વ નિર્મલ સુરીકાઉએ જરા સુરવર સહુ થયા સાખીયાએ વરવહુઅ સહિતજન નિરખીયાએ |all. ઇંદ્રિ કંસાર મંગાવીએ ઈંદ્રાણીઇ વેગિલિ અણીઉએ //૪ો. (ગાથા-૧૩૨) ઢાલ- કંસારનું રટા જિન આગલિ થાલ અણાવિવું તે સોવિન રતન જડાવીયું ના સાકર ઘી મોદક મેલીઈ માહિ અતિ ધણું અમૃત ભેલીઈ કેરા કંસાર કપૂરિ વાસીઈ વર આગલિ થાય તે મેલીઈ ઊl ઇંદ્રાણી બોલઈ હરખસિ૬ જિમો સુનંદા સુમંગલા યુગાદિસિ૩ ll૪ll ઇંદ્રિ કંસાર અભિમંત્રીક શ્રી રિખબ નિણંદ પવિત્રીલ /પા. તિહા ઇંદ્રની ડાઢડી આંગલઈ સુરકિન્નર સહુ જોવા મિલઈ ૬ll ઈમ ઇંદ્રિ જિન પરિણાવીયા દોઈ કન્યા લઈ ધરિ ચાલીયા થી. (ગાથા-૧૩૪) ઢાલ-ચાંદિ લાગુ - કેરા ચાંદલોઉ સોભિઈએ પૂનિમિ જેહવો આસો માસિ તિમજિનવર દોઈ નારિસિઉ આવઈ નિજ આવાસિ /૧// સુર નર કિન્નર ઈમ ભણઈ ધિનએ નારી રતન જેણઈએ એહવર પામીઉં ત્રિભુવન નાયક જિન /રા ૧. ડાબા પડખે. ૨૧૫ રિખવદેવ વિવાહલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy