SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલ ઉલાલો - | ૩ | તો રાય મનિહિ વિમાસઈ કિસિઓ કરિસિ એકઈ માસિ હઈ હઈ ગઉભવ આલિ સા જઈ ન બાંધીઅ પાલિ ના હું વિષયારસિ રાતો જન મન જાણિક જાતો મઝુરતા એ દુઃખભરિ કહઈ તુજ સરણિ મંત્રીશ્વર આરા મંત્રી ભણઈ મમ દુઃખકારઉહિવે તડે આતમ હિતકારે એકદિન ચારિત્ર યોગી પામઈ વૈમાનિક ભોગ ||૩|| કરીય અઢાઈ મહોત્સવ શ્રીજિનમંદિર ઉસ્યવ લિઈ સંધારાએ દીક્ષા કરિઇ મંત્રીશ્વર શિષ્યા ૪ll અનશણ પાલીય સાર, સ્વરગ ઈશાન મઝાર તિહા લલિતાંગ થયા સુરવરા સ્વયંપ્રભા તસ ઘરિ અપછરા //પી તે નિરનામિકા જીવન તેહસિકે પ્રેમ અતીવ તે શ્રેયાંસકુમાર જેહ ઉસિઈ પ્રથમ દાતાર //૬ll ઢાલ ચંદવલાઉ - ૪ છઠઈ ભવિ મહાવિદેહમાંહિ લોહાર્ગલ પર સાર વજકંધ રાય તે તિહા હુઆ સગુણ સભૂપ ઉદાર ||૧|| ધન ધન વજબંધ નરવ ધન તે શ્રીમતિ નારિ રિખભ તણાં ધરિ જેહસિઈ શ્રીશ્રેયાંસકુમાર મેરી ધ્રુવપદ સ્વયંપ્રભા જીવ તે અવતરિઉ નયરી પુડરિકીણી માંહિ વરસેન ચક્રવર્તિ નઈ ધરિ શ્રીમતી કુઅરિ જાય ||૩ // ધન. કુમરિ પૂરવભવિ સાંભારિઉ પ્રિયસીઉ પ્રેમ અપાર પૂરવભવ કંતજઉ મિલઇ તુ પરણિસિઈ સવિચાર //૪ ધન. કરીય પ્રતિજ્ઞા 'મુનીરઈ ધાવિકારિઉ ઉપાય પિઢિ લિખી પુરવભવ ચરીત લિહીઉ વજજંઘરાય. //પા. હરખીઈ તે બિહ પરણાવીયા પુણતા નિજપુર આપ ચડતઈ પખિ ચંદ્રમી તિમ તિમ વાધિ તેજિ પ્રતાપ I૬ | ધન ૧. મૌન રાખીને રહી. ૨. ધાત્રી. ૨૦૪ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy