________________
હસ્તપ્રતોના લખાણમાં ૧૮ લિપીનો સમાવેશ થાય છે. આ લિપિમાં પ્રાદેશિકતાનો પ્રભાવ છે લિપિની સૂચી અને લિપિના નમૂનારૂપ માહિતી શ્રુતજ્ઞાનવિશેષાંક (કલ્યાણ માસિક)ને આધારે પ્રગટ કરવામાં આવી છે. તેમજ હસ્તપ્રત-પાન પણ અહીં છે.
લિપિના પ્રકાર
૧. હંસલિપિ ૨. ભૂતલિપિ ૩. જલીલિપિ ૪. માલવિલિપિ ૫. નડિલિપિ ૬. નાગરીલિપિ ૭. ઉડ્ડીલિપિ ૮. રાક્ષસીલિપિ ૯. યવનીલિપી
૧૦. તુરૂકડીલિપિ ૧૧. કીરીલિપિ ૧૨. દ્રવિડિલિપી ૧૩. સેંઘાવિલિપિ ૧૪. લાડલિપિ ૧૫. પારસીલિપિ ૧૬. અનિમિતિલિપિ ૧૭. ચાણક્યલિપિ ૧૮. મૂળદેવીલિપિ
19
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org