________________
૪૮૬
પટ્ટાવલી
(૧૭૬) ભદ્રસ્વામી મ. શ્રી નાગજી સ્વામી : જન્મ-૧૯૩૬ ભચાઉ (કચ્છ) દીક્ષા-૧૯૮૬ માગસર સુદિ-૩ બુધવાર, ગુંદાલા (કચ્છ) સ્વર્ગવાસ-૨૦૧૯ ફાગણ વદ-૨ની રાતે મુન્દ્રા (કચ્છ)
(૧૭૭) તત્ત્વજ્ઞ પં. શ્રી નવલચન્દ્રજી સ્વામી : જન્મ-૧૯૭૩ અષાઢ સુદી-૧૩ ભચાઉ (કચ્છ). દીક્ષા-૧૯૮૬ માગસર સુદિ-૩ ગુંદાલા. સ્વર્ગવાસ-૨૦૩૪ આસો વિદ-૮ લાકડિયા (કચ્છ) (નં. ૧૭૬-૧૭૭ પિતા-પુત્ર થાય.)
(૧૭૮) પંડિત મ. શ્રી કેવલચન્દ્રજી સ્વામી : જન્મ-૧૯૭૪ કારતક સુદિ-૧૫ ભચાઉ. દીક્ષા-૧૯૯૨ મહા સુદિ-૧૫ ભચાઉ, સ્વર્ગવાસ-૨૦૨૨ માગસર વિદ૧૧ ગુંદાલા (કચ્છ)
(૧૭૯) મહારાજ શ્રી માધવસિંહજી સ્વામી : જન્મ-૧૯૭૪ ગોંડલ (સૌરાષ્ટ્ર) અષાઢ વિદ-૫ દીક્ષા-૧૯૯૯ વૈશાખ સુદિ-૫ રવિવાર લીંબડી. સ્વર્ગવાસ૨૦૩૩ અષાઢ જેતપુર (સૌરાષ્ટ્ર).
(૧૮૦) પૂજ્ય શ્રી ચુનીલાલજી સ્વામી : જન્મ-૧૯૬૧ સજ્જન પર દીક્ષા૧૯૮૪ લીંબડી, માગસર સુદ-૬, સ્વર્ગવાસ : ૨૦૪૫ કારતક વદ-૧૪ મોરબી (સોરાષ્ટ્ર).
(૧૮૧) ઉગ્રતપસ્વી પૂ. શ્રી રામચંદ્રજી સ્વામી : જન્મ વિ.સં. ૧૯૯૯, પોષ સુદિ-૧૧ દીક્ષા વિ.સં. ૨૦૧૬, મહા સુદિ-૫, તુંબડી (કચ્છ), સ્વર્ગવાસ : ૨૦૬૦ આસો વદ-૦)) ઘાટકોપર (વે.)
:
(૧૮૨) મ. શ્રી લલિતચંદ્રજી સ્વામી : જન્મ : અંજાર (કચ્છ), દીક્ષા ઃ સં. ૨૦૧૯ માગસર, બોરીવલી (વે.), સ્વર્ગવાસ : સં. ૨૦૪૭, સાણંદ (ગુજરાત) (૧૮૨) પૂ. શ્રી જગદીશચંદ્રજી સ્વામી ઃ જન્મ ચૂડા (સૌરાષ્ટ્ર) દીક્ષા : સં. ૨૦૨૨ સ્વર્ગવાસ : સં. ૨૦૫૭
દિવંગત થયેલા સાધ્વીજીઓની નામાવલિ - પૂ. ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી.
મૂળ સુધર્માગચ્છીય આચાર્ય શ્રી ધર્મદાસજી સ્વામીના પટ્ટશિષ્ય આચાર્ય શ્રી મૂલચન્દ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તિની મહાસતીજી સુજાણબાઈ આર્યાજી તથા અન્ય સાધ્વીજીઓની દીક્ષાદિ નોંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org