________________
૩૬૯
આ છે અણગાર અમારા
વિ.સંવત ૨૦૪૧ બોરીવલી (દોલતનગર) વિ.સંવત ૨૦૪ર લાકડિયા (પૂર્વ કચ્છ) વિ.સંવત ૨૦૪૩ ભૂજ (જૈન ભવન) વિ.સંવત ૨૦૪૪ કાંદીવલી (તુરખીયા પાર્ક) વિ.સંવત ૨૦૪૫ કાંદિવલી (તુરખીયા પાર્ક) વિ.સંવત ૨૦૪૬ લીંબડી (સૌરાષ્ટ્ર) વિ.સંવત ૨૦૪૭ લાકડિયા (પૂર્વ કચ્છ) વિ.સંવત ૨૦૪૮ બિદડા (કચ્છ) વિ.સંવત ૨૦૪૯ ભચાઉ (પૂર્વ કચ્છ) વિ.સંવત ૨૦૫૦ રાપર (પૂર્વ કચ્છ) વિ.સંવત ૨૦૫૧ ભુજ (જૈન ભવન) વિ.સંવત ૨૦૫ર સુરેન્દ્રનગર (ભારત સોસાયટી) વિ.સંવત ૨૦૫૩ વઢવાણ (સૌરાષ્ટ્ર) વિ.સંવત ૨૦૫૪ ભચાઉ (પૂર્વ કચ્છ) વિ.સંવત ૨૦૫૫ લીંબડી (સૌરાષ્ટ્ર) વિ.સંવત ૨૦૫૬ ગાંધીધામ (પૂર્વ કચ્છ) વિ.સંવત ૨૦૫૭ લાકડિયા (પૂર્વ કચ્છ) વિ.સંવત ૨૦૫૮ બિદડા (કચ્છ) વિ.સંવત ૨૦૫૯ માટુંગા (વે) મુંબઈ વિ.સંવત ૨૦૬૦ ઘાટકોપર (સ્વાધ્યાય સંઘ)
'કલ્યાણ જીવોનું કરવા કાજે, વિચરે દેશ વિદેશે પૂ. સાહેબ દીક્ષા લીધા પછી પૂ. ગુરૂદેવ શ્રી ડુંગરસિહજી સ્વામીની સાથે કચ્છ, વાગડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્રમાં સાંગલી, કોલ્હાપુર, મહાબળેશ્વર, પંચગીની, રાયગઢ, મહાર, પનવેલ, પૂના, માથેરાન, નાસિક, અહમદનગર, મનમાડ, ઓરંગાબાદ આદિ ક્ષેત્રોમાં તથા કર્ણાટકમાં હુબલી, બેલગામ આદિ ક્ષેત્રોમાં વિચરી સ્વકલ્યાણની સાથે જિનશાસનની ખૂબ જ પ્રભાવના કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org