SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ : આધ્યાત્મિક નિબંધે Prema means oblivion of the body Senses and Surroundings and at the same time the experience of Nirvikalpa Samadhi. પ્રેમ દેહ, ઈન્દ્રિો અને સંજોગોનું વિસ્મરણ કરાવે છે અને સાથે સાથે તે નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિ કરાવે છે. ––અજ્ઞાત What's Love? It's Natures' Treasure 'tis the Storehouse of her Joys; 'tis the Highest Heaven of Pleasure. 'tis a Bliss that never cloys. પ્રેમ શું છે? પ્રેમ એ કુદરતને અમૂલ્ય ખજાને છે. પ્રેમ એ પરમાનંદને નિધિ છે. પ્રેમ એ ઊંચામાં ઊંચું સ્વર્ગીય સુખ છે. પ્રેમ એવું પરમ સુખ છે કે જેનું અત્યંતપણું કદી મર્યાદિત થતું નથી. Thomas Chatterton Love is the Star of Poetry. Love is the Heart of Life. And who has completed the Song of Love Has achieved eternity. પ્રેમ એ કવિતા દેવીને ચમકતે તારે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy