SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ હું ક્ષમાત મા ! અમે જાણતા કે અજાણતા તમારા આત્માને દુભવવારૂપ જે કોઈ અવિનયાદિ દોષ કર્યાં હોય તે સની અમે સાચા મનથી ક્ષમા માગીએ છીએ; અમને માફી આપશે. તથા હું આત્માનુરાગી મા ! તમારી મીઠી અને પવિત્ર યાદમાં તમને પ્રિય એવા અધ્યાત્મ વિષાને આલેખતા આ લઘુ “ આધ્યાત્મિક નિખા ” નામના ગ્રંથ તમારાં પાવનકારી ચરણામાં અમે પ્રેમથી અર્પણ કરીએ છીએ અને અલ્પાંશે પણ ઋણ ચૂકવવાના પ્રયત્ન કરીને સતાષ લઇએ છીએ. મહ તા. ૧૨-૧-૧૯૨ # સમાયા ચ ના Jain Education International હું પરમ ક્ષમાવંત સજ્ઞ દેવ ! અમારાં માતુશ્રીનાં ચરણેામાં અમારા ભાવ દર્શાવતી અ પત્રિકા ઉપર આપવામાં આવેલ છે. તે પત્રિકાનું સમગ્ર લખાણુ અમે ખૂબ કાળજીપૂર્વક ઉપયોગ રાખીને પ્રમાણિકપણે કરવાને યત્ન કરેલ છે, જેથી રાગને કારણે કે કોઈ અન્ય કારણે તેમાં જણાવેલ કોઈ ભાવને વિષે અમારી અપક્ષપાત દૃષ્ટિ જળવાઈ રહીને કોઈ અતિશયક્તિ આવવા ન પામે. તેમ છતાં, હું કરુણાવત ભગવ'ત! અમારી છદ્મસ્થ અવસ્થાને લીધે કળી ન શકાય એવા ગુપ્ત રહેલા રાગ ભાવના પિરણામે જે દોષ થયા હાય, તે સર્વના અમે આપની સમક્ષ હૃદયના પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગીએ છીએ. પ્રભુજી, કરુણા લાવી અમને માફી આપશે. 卐 આપનાં ૠણી બાળકો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy