SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ નિબંધ ૬ ફો આત્માનુભૂતિ આ જગતને વિષે જેને વિષે વિચારશક્તિ વાચાસહિત વતે છે, એવાં મનુષ્ય પ્રાણી કલ્યાણનો વિચાર કરવાને સર્વથી અધિક એગ્ય છે; તથાપિ પ્રાયે જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યાં છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી, જેથી વર્તમાન સુધી જન્મમરણને માર્ગ આરાધો પડ્યો છે. અનંત કેટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે, કે જેને પ્રાપ્ત થયું છે, એવા જીવ અત્યંત શેડા થયા છે, વર્તમાને તેમ છે અને હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે, તેમ જ છે. અર્થાત્ કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણે કાળને વિષે અત્યંત દુર્લભ છે; એ જે શ્રી તીર્થંકરદેવાદિ જ્ઞાનને ઉપદેશ તે સત્ય છે, એવી જીવસમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયોગે છે, એમ ઘટે છે, એમ જ છે.તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાઓ જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું અને અસત્કર્શનને વિષે સન્દર્શનરૂપ ભ્રાંતિ તે છે....એવું જે અસત્સંગ, નિજે છાપણું અને મિથ્યાદર્શનનું પરિણામ તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ કલેશરહિત એ શુદ્ધ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy