________________
જાતિસ્મૃતિજ્ઞાન : ૮૭
સ્મૃતિમાં આવી છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા. પણ બધાને તેવી રીતે યાદ ન આવે, કારણ કે તે ક્ષાપશમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે.
શ્રીમદ્ રાજચંદ્ર –વ્યાખ્યાન સાર નં. ૨
ઈડરના તે વખતના મહારાજા સાહેબ શ્રીમદ્ રાજચંદ્રજીની બે વખત મુલાકાત લીધેલી તે દરમ્યાન જ્ઞાનવાર્તા થયેલી, તેને સાર “દેશી રાજ્ય' નામના માસિકમાં ઈ.સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ થયે હતે.
આ વાર્તાલાપમાં મહારાજા સાહેબે એક પ્રશ્ન પૂછો હતો. એને ઉત્તર અહીં નોંધવા લાયક છે. કારણ કે એમાં શ્રીમદે પિતાના પૂર્વભવને ઉલ્લેખ કર્યો છે.
શ્રીમદ્ રાજચંદ્રજી કહેઃ “આ પ્રદેશમાં ઐતિહાસિક પ્રાચીન સ્થાન જોતાં તેમને અસલની–તેમાં વસનારાઓની પૂર્ણ વિજયી સ્થિતિ અને તેમની આર્થિક, નિતિક અને આધ્યાત્મિક ઉન્નતિને પુરાવા આપે છે. જુઓ તમારે ઈડરિયો ગઢ; તે ઉપરનાં જૈન દેરાસરો, રૂખી રાણીનું માળિયુંરણમલની ચેકી. મહાત્માઓની ગુફાઓ અને ઔષધિ-વનપતિ, આ બધું અલૌકિક ખ્યાલ આપે છે.”
જિન તીર્થંકરોની છેલ્લી વીસીના પહેલા આદિનાથ ઋષભદેવ અને છેલ્લા મહાવીરચવામીનાં નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org