________________
પ્રવચન : ૨
w
ww સંકલિકા
૦ સે બેમિ - અખેગે અંધમભે અપેગે અંધમચ્છે ૦ અખેગે સંપમારએ અપેગે ઉદ્દવએ / ૦ અપેગે પાયમભે અપેગે પાયમચ્છ... અખેગે સીસમર્ભે અપેગે સીસમચ્છે !
(આયારો ૧/૨૮-૩૦) ૦ સંતિ પાણા પઢોસિયા
(આયારો ૧/૧૬) ૦ છજજીવણિકાયા પણતા, તે જહા
પૂઢવિકાઇયા, આઉકાઇયા, તેઉકાઈયા, વાઉકાઇયા, વણસ્સકાઇયા, તસકાઇયા (ઠાણું ૬/૬)
૦ પ જીવનિકાયર દુર્લભ વિષય ૦ મહાવીરનું મૌલિક અવદાન ૦ પંચભૂત : પ જીવનિકાય ૦ વ્યક્ત ચેતના : અવ્યક્ત ચેતના ૦ સંવેદનનો પ્રશ્ન ૦ બેકસ્ટરના પ્રયોગો ૦ બોગેલનો નિષ્કર્ષ ૦ પર્યાવરણનો સિદ્ધાંતઃ જીવ-સંયમ ૦ બે નિદર્શનઃ સુખ-દુઃખ સંવેદન ૦ મોડર્ન રિસર્ચનું વિશ્લેષણ ૦ પ્રશ્ન ઈન્દ્રિયાતીત ચેતનાનો ૦ ઈન્દ્રિયાતીત ચેતના જાગરણનું સૂત્ર
અસ્તિત્વ અને અહિંસા, ૨૪ –––
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org