SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ TO BE.. Haneefs $16 Bone..... bhuta k મૂળ ગાથા અને હાલ અત્રેના વતની ગૃહસ્થ શેઢ અમરચંદ હરજીવનદાસ કે જેઓ ધર્મ શ્રદ્ધાવાન હાઇ, જ્ઞાનદૃારના કાર્ય ઉપર પ્રેમ ધરાવે છે, જેથી જૈન સાહિત્યના વિકાસ અર્થે અને જ્ઞાનની ભક્તિ કરવા નિમિત્તે પેાતાના તથા પેાતાની સુપત્નીના નામથી (બે) ગ્રંથમાળા આ સભાના ધારા પ્રમાણે પ્રગટ કરાવવા સારૂ, પેાતાની પાસેની તે ખાતાની રકમમાંથી આ સભાને એક રકમ ભેટ આપવાથી આ શ્રી વિમલનાથ ચરિત્ર ગ્રંથ રોઢ અમરચંદ હરજીવનદાસના ગ્રંથમાળાનાં પ્રથમ પુષ્પ તરીકે પ્રગટ કરવામાં આવેલ છે. જ્ઞાનદાન અને જ્ઞાનભક્તિના શુભ ચિન્હ તરીકે આવા ઉપયોગી ગ્રંથા પ્રસિદ્ કરી, કરાવી માનેદારના ઉચ્ચ કાર્ય-સાહિત્ય સેવા કરવી તે પ્રશસનીય હોઇ તે ઉત્તમ માર્ગ ગ્રહણ કરનાર શે। અમરચ’દભાઈ ધન્યવાદને પાત્ર છે. Jain Education International A lovin શેઠ અમરચંદ હરજીવનદાસ ગ્રંથમાળા સબધી એ બાલ. ᄒᄋ mariansition in ww point, Madd words pankhida gul For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy