SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ • તમે આવ્યાને અમે હરખાઈ ગયા; તમે બોલ્યાંને અમે શરમાઈ ગયાં, તમે ચાલ્યાંને અમે કરમાઈ ગયાં; અરે! નાહકના અમે ભરમાઈ ગયાં? • શરમ રોકે છે તમને આવતાં, મુજને વિનય રોકે, તમે આવી નથી શકતાં, હું બોલાવી નથી શકતો. • પીધું છે જે હાથનું પાણી કેવળ તે હાથ માંગુ છું જગતમાં એકલો છું તેથી જ તમારો સાથ માંગુ છું. સરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy