________________
- કોઈ પગલાં કોઈ પગરવ ન હતા દૂર સુધી
તોય મેં ઘરની સીમાઓને સજાવી રાખી આપ નહીં આવો, એ નક્કી જ હતું કિંતુ મારા હૈયાથીએ આ વાત મેં છાની રાખી.
જામની શી જરૂર છે “રૂસ્વા ?” મયકશી મારી સાવ સીધી છે, રૂપ સામે નજર કરી લઉં છું એય પીવાનો એક વિધિ છે.
સરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org