SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ - નશામાં મસ્ત મયકશ ચાર ખાંધે લઈ ગયા ત્યારે ભરી બાઝાર કહેતી'તી: જનારે રંગ રાખ્યો છે! • ચાહું, મથું થવાને ભલો માનવી છતાં વ્યવહાર વિશ્વનો નથી થવા દેતો મને મિત્રો, ખરું કહું છું કે વ્હેલો મરીશ હું માફક ન આવશે જગની આબોહવા મને. - બહાનું ઘડીનું કરીને ગયા છે, કહાની અધૂરી કહીને ગયા છે, પૂછયું'તું અમે, “આવશો તો ખરાને?” ધરી મૌન હળવું હસીને ગયા છે. અસરળ શાયરીજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy