________________
કહે “આસિમ' કે દુનિયા તાજમાં શું શું નથી જોતી. છતાં અફસોસ છે મુમતાઝ ! એને તું નથી જોતી. • જિન્દગીની એમ તો હજી ચાલ પણ બદલાય છે.
આજ પણ બદલાય છે, ને કાલ પણ બદલાય છે ખુદ સમય રહેતો નથી અહીંયા સમયના હાથમાં
માત્ર મહિનાઓ નહીં, સાલ પણ બદલાય છે. • મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી, નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ. • વાતવાતમાં વ્હાણાં વાયાં,
છતાં તમે ન કદી ય ભુલાયાં. મમતાની આ કેવી માયા ?
અનુભવું છું હજી યે છાયા ! અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org