________________
જ્યોતિર્ધરની જીવન ગાથા પરિશિષ્ટ
૫
શ્રી દેશી નાટક સમાજના સ્થાપક અને ગુર્જર નાટ્ય કલાને ઉચ્ચ પંક્તિપર મૂકનાર સાક્ષર કવિ ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી અને પં. દામોદર કાનજીએ પ્રસંગોચિત રચેલ નીચેનાં પ્રશસ્તિ કાવ્યો અત્રે સાદર છે.
(૧) ત્રોટક છંદ
પરમાર્થિક તારક મધ્યમણી, વળી દુર્જન ધુઅડ દીનમણી, વીરચંદ સુધાર્મિક ચંદ્રમણી, જય રાઘવજી સુત રત્નમણી વિચરી ધીરવીર વિદેશભણી, પરણી કિરતિ કમળા રમણી, રમણીક પ્રભાવિક પૂજ્ય ઘણી, જય રાઘવજી સુત રત્નમણી કરિયાણક તર્ક વિતર્ક તણાં, મતિમાંધથી ભેળમસેળ ઘણાં, કરી શુદ્ધ ધર્યા ખૂબી ગાંધી તણી, જય રાઘવજી સુત રત્નમણી (૨) થયા છો રે પતિ તેજ પ્યારી એ રાહ. રહ્યા છોરે જિન તત્ત્વપ્રકાશક વીરચંદ ઝળકી વીરચંદ ઝળકી, ગગનમાં વીરચંદ ઝળકી, જળસ્થળમાં, પળપળમાં, (બે વખત બોલવું) સરલ સુજન મનપંકજ ખીલતાં વચન પ્રભ નિરખી તત્ત્વસાગરે ભરતી કરતી, ચંદ્રપ્રભા ખીલતી કંઈ ડુબતા, નર તરતા, (૨)
રહ્યો છો રે.
જિનવચન સુધારસ પાન કરતાં મુખમુદ્રા મલકી અંતરમાં આનંદ ઊભરાતાં વિસરી જાય વિવેક એક વીરે, બહુ ધીરે (૨)
જિનશાસન જય જય વર્તાવ્યો પાત્ર પુરુષ પરખી ચઢતી ચાલે ચંદ્ર કળાએ દિન પ્રતિદિન વધતી મન ચકવા, કરે બકવા, (૨)
રે વીરચંદ કરી પ્રસન્ન પદ્મિની ફરજો નજર હરખી
Jain Education International
૬૮
―
For Private & Personal Use Only
—
―
--
―
રહ્યા છો રે.
રહ્યા છો રે.
-
રહ્યા છો રે.
www.jainelibrary.org