________________
જ્યોતિર્ધરની જીવન ગાથા
(૨) ચંદ્રજ્યોત્સના શી શોભતી સુખદ ચંદ્ર તણી જ જ્યોત્સના જેણે વધારી પ્રિયને મળવાની તૃષ્ણા જેવી જચ પ્રિય સમાગમમાં જ દીઠી લાગે અતિ શરકરા સમ તેહી મીઠી! (૩) કોરટમાં હાજર થયેલા ગુનેગાર ઊભો રહ્યો ફપર સાહેબની સમક્ષ ઉદ્વેગ પામી મુખમાંથી વદાય રક્ષા નિર્દોષ છે ક ક ક ક ઉચ્ચારાતી દીઠી. લાગે અતિ શરકરા મમ તેહ મીઠે!
(૪) તમારા પત્રની પ્રાપ્તિ રે મિત્ર પત્રની અહોનિશ વાટ દેખું વિહગ્નિ શાંતિ અરથે તવ ચિત્ર પ્રખું
જ્યારે પ્રભાત સમયે તવ આવી મીઠી લાગે અતિ શરકરા સમ તેહ મીઠી !
(૫) પ્રભુભક્તિ સંસારમાં સુખદ વસ્તુ ન કો ગણાયે આનંદ કંદ પ્રભુ ભક્તિ કરો સદાયે શાંતિ થઈ પ્રભુ તણી જવ મૂર્તિ દીઠી લાગે અતિ શરકરા સમ તેહ મીઠી!
(૬) કવિતા. જૂના વિચાર સહ મૌન ન અર્થયુક્તિ રંજાડતી પ્રિયતમા તવ પ્રેમ ઉકિત માધુર્યયુક્ત કવિતા જવ તારી દીઠી લાગે અતિ શરકરા સમ તેહ મીઠી!
--[૪૪]–
४४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org