SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ આ તીર્થને પ્રકાશમાં લાવનાર આ પ્રભાવી આચાર્ય ભગવંતને જીવનદીપ કારતક વદ ૪ સં. ૨૦૨૮ ના દિવસે સિરોહીમાં બુઝાઈ ગયો, જેથી આ તીર્થના મહાન રક્ષકની ખોટ પડી છે જે કદી પુરાય તેમ નથી. સદાને માટે અમે માર્ગદર્શક વિનાના થઈ ગયાનો અનુભવ કરીએ છીએ. &IES , In એ મહાન વૈરાગી, ત્યાગી મહાત્માને અમારી S કેટિ કોટિવાર વંદના હો ! અને તેમને અનંત ઉપકારોનું અમારા અંતઃકરણમાં નિત્ય રમરણ રહો એ જ અભ્યર્થના ! શ્રીમાન શેઠ બંસીલાલ ધનરાજ કેચર (હિંગનધાટ) શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ કમિટિના પ્રમુખ શ્રી બંસીલાલજી કચર જેમનો સં. ૨૦૨૭ ના ભાદરવા સુદ ૫ ના દિવસે અચાનક સ્વર્ગવાસ થયો છે. બંસીલાલજી એ એક શ્રાદ્ધરત્ન હતા, એક સાચા દિલને સુશ્રાવક, જેના અંત:કરણમાં તીર્થકર દેવો અને તેમનું શાસન વસેલું હતું. રોમ રોમમાં ધર્મના સંસ્કાર હતા. ગુણોને ખુબ મોટો સમુદાય તેમની પાસે હતો અને જીવન પૂર્ણ ધમય અને ગુરૂનું આજ્ઞાંકિત હતું. તેઓ તીર્થ કમિટિને એવું સચોટ માર્ગદર્શન આપતા કે તેની કોઈ ડ ન હતી. બધા ભાઈઓને, તેમના માટે એ જ જુદે જ આદર અને આકર્ષણ હતું તેઓએ આ તીર્થના અત્યંત કપરા સંજોગોમાં પણ જે કાર્ય કુશળતા દાખવી, તે અનુપમ એવી જ હતી. તેમના કાર્યની અમે ખુબ ખુબ પ્રશંસા કરીએ છીએ અને કૃતજ્ઞતાપૂર્વક આ તીર્થ ઈતિહાસમાં તેનો ઉલ્લેખ કરીએ છીએ તેમના સ્વસ્થ થવાથી એક કુશળ માર્ગદર્શક સેનાની અમોએ ગુમાવ્યો છે. પણ તેમના માર્ગદર્શક તો અમોને હંમેશ સારી રાહ બતાવતા રહેશે એવી અમે આશા સેવીએ છીએ. પૂ. બંસીલાલજી આપના નિર્મળ આત્માને અમારા શતશઃ પ્રણામ. શ્રીમાન શેઠ, હરકચંદ હશિલાલ શાહ (બાલાપુર ) આ ઈતિહાસ ભાઈ હરચંદ ઉલ્લેખ કર્યા વગર રહી જાય તો તે એક મહાન કૃતઘતા લેખાશે અંદગીભર જેઓએ આ તીર્થના મહાન કાર્યનો બાજે નિસ્વાર્થ ભાવે વહન કર્યો. કેવળ એક જ ધુન જેના જીવનમાં હતી તે હરકચંદભાઈના જીવનની ક્ષણ અને ક્ષણ શ્રી અંતરિક્ષજીના વિચારથી ભરપુર હતી, શ્વાસે શ્વાસે તેઓ અંતરિક્ષજીની યાદમાં ઓતપ્રોત થતા હતા. ( ૧૦૧ www.ainelibrary.org Jain Education literational For Private & Personal Use Only
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy