________________
પટ્ટાવલી ]
૪૯
૯. શ્રી સુસ્થિતસૂરિ અને શ્રી સુપ્રતિબરિ શ્રી સુસ્થિતસૂરિ
ગૃહસ્થાવાસ ૩૧ વર્ષી: ચારિત્રપર્યાય ૬૫ વર્ષી:-તેમાં સામાન્ય તપર્યાય ૧૭ વર્ષ: યુગપ્રધાન ૪૮ વર્ષી: સર્વાંચુ ૯૬ વર્ષ: સ્વગમન મ, સ, ૩૩૯: ગાત્ર વ્યાઘ્રાપત્ય:
શ્રી સુસ્થિતસૂરિ ને સુપ્રતિબદ્ધસુરિ
શ્રી સુસ્થિતસૂરિ અને શ્રી સુપ્રતિષદ્ધસૂરિ અને ગુરુભાઇ હતા. શ્રી સુસ્થિતસૂરિ પટ્ટધર અને શ્રી સુપ્રતિખદ્ધસૂરિ ગચ્છની સારસંભાળ રાખનાર હતા તેથી ખંનેના નામ એક સાથે જોડવામાં આવ્યા છે. સુસ્થિતસૂરિના જન્મ કાયદી નગરીમાં થયે। હતા.
શ્રી આસુહસ્તિસૂરિ પાસે દીક્ષા સ્વીકાર્યા બાદ શાસ્રાભ્યાસ પરત્વેનું તેમનું વર્ચસ્વ વિસ્તૃત બન્યું. કાકઢી નગરીમાં શ્રી ગૌતમસ્વામીકથિત સૂરિમંત્રના કાટી (કાડ) વાર જાપ કરવાથી શ્રી સંઘે અતિ દુષિત થઇ તેમના ગચ્છનુ કાટિક એવુ બીજું નામ સ્થાપન કર્યું. શ્રી સુધર્માસ્વામીથી આરંભીને આઠ પાટ સુધી નિફ્ ગચ્છ કહેવાતા હતા તે હવેથી કાટિક ગચ્છ એવે નામે પ્રચલિત થયા. શાસન પર મહદ્ ઉપકાર કરી પ્રાંતે તે સ્વગે સીધાવ્યા.
શ્રી સુપ્રતિખદ્ધસૂરિ સંબંધે વિશેષ હકીકત ઉપલબ્ધ થતી નથી. ઉમાસ્વાતિ વાચક
શ્રી ઉમાસ્વાતિ જન્મે બ્રાહ્મણુ હતા અને તેમને કુળપરંપરાના ધર્મ રાવ હતા. તેમના જન્મ ન્યગ્રોધિકામાં થયા હતા. તેમને જૈન ધર્મીના સ્વીકાર અને ભાગવતી દીક્ષા ગ્રહણ કરવાનું નિમિત્ત જિનપડિમા હતું. માતાનું નામ ઉમા અને પિતાનું નામ સ્વાતિ હોવાથી ઉમાસ્વાતિ એવું નામ રાખ. વામાં આવેલ. તેમનુ ગૌત્ર કૌભીષણ હતુ.. વાચક શબ્દ પૂર્વધરસૂચક છે.
શ્રી ઉમાસ્વાતિ વાચકવર્ય સંસ્કૃત ભાષાના અતિશય નિષ્ણાત હાને તે ભાષા પર પ્રબળ કાનૂ ધરાવનાર હતા. તેને કારણે જ આમિક જ્ઞાનનું સૂક્ષ્મ અવલાકન કરી તાત્ત્વિક સર્વ વિષયનું તત્ત્વાર્થ સૂત્રમાં સ ંક્ષિપ્ત અવતરણ કર્યું છે. આ તત્ત્વાર્થ સૂત્ર કુસુમપુર-પટનામાં રચ્યું, તેમને સંસ્કૃત ભાષામાં પ્રધાન સંગ્રહિતા-આદ્ય લેખક માનવામાં આવે છે. કલિકાલસર્વજ્ઞ આચાય શ્રો હેમચદ્રાચાર્ય તેમને “ સંગ્રહકાર ” તરીકે ઉચ્ચતમ સ્થાન અપે છે.
9
ઉમાસ્વાતિને દિગંબરા તેમજ શ્વેતાંબરા અને પોતપોતાની આમ્નાયના માને છે. દિગબરા તેમને કુંદકુંદાચાર્યના શિષ્ય માને છે . પણ તત્ત્વાર્થ સૂત્રની પ્રશસ્તિના શ્લોકા ઉપરથી તે વસ્તુ સિદ્ધ થતી નથી, છતાં એટલુ કહી શકાય છે કે તત્ત્વાર્થસૂત્ર સગ્રાહ્ય હતું અને તે ઉપર અને સ'પ્રદાય–ીરકાઓના આચાય વર્ષોંએ ટીકાઓ રચી છે.
ઉમાસ્વાતિ વાચકને પચશત (૫૦૦) ગ્રંથના પ્રણેતા માનવામાં આવે છે. તેમના રચેલા બા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org