________________
શ્રી શય્યંભવસૂરિ
૨૪
૪. શ્રી શય્ય’ભવસૂરિ
ગૃહસ્થવાસ ૨૮ વઃ ચારિત્રપર્યાય ૩૪ વર્ષ: તેમાં સામાન્ય વ્રતપર્યાય ૧૧ વર્ષ: યુગપ્રધાન ૨૨ વર્ષી; સચુ ૬૨ વર્ષઃ સ્વગમન મ. સ. ૯૮ વર્ષી: ગાત્ર વાત્સ્ય રાજગૃહી નગરીમાં શ્રી શય્યભવસૂરિના જન્મ થયા હતા. તે ધમે બ્રાહ્મણ હતા અને યજ્ઞયાગાદિ ક્રિયામાં રક્ત રહેતા. તેને જ પરમ તત્ત્વ માનતા. જીવને જયાં સુધી સાચી વસ્તુસ્થિતિનું ભાન ન થાય ત્યાં સુધી ખાટી—ભ્રામક વસ્તુને જ સાચા સ્વરૂપે માને તે સ્વાભાવિક જ છે.
[ શ્રી તપાગચ્છ
પણ કુદરત તેમને અજ્ઞાનસાગરમાં અટવાયા કરવા દે તેમ ન હતી. જ્ઞાનાવરણીય કના નાશ થતાં જેમ જ્ઞાનાય થાય તેમ તેમને માટે પણ તેવા સમય નજીક આવી રહ્યો હતા. તેઓ આન્નભવ્ય હતા,
ચેાગનિદ્રામાં રહેલા શ્રી પ્રભવસ્વામીને અર્ધરાત્રિ વ્યતીત થયે અચાનક વિચાર સૂર્યાં કે મારા પટ્ટધર ાણ થશે?' વસ્તુની જાણ ખાતર તેમણે જ્ઞાનના ઉપયોગ દીધા પણ પેાતાના ગચ્છમાં કે સંઘમાં કાઇ સમથ વ્યક્તિ તેમની જ્ઞાન-નજરમાં ન ચડી. પછી તેમણે અન્ય દન પ્રતિ જ્ઞાનાપયેાગ દીધા; કારણ કે કાદવમાંથી પણ કમળ લેવુ જોઇએ. છેવટે તેમણે શય્યભવને પેાતાની પાટ દીપાવનાર અતે આહત ધર્મરૂપી કમળને પ્રફુલ્લિત કરનાર જાણ્યા. તેમને પ્રતિબેાધ કરવા માટે તે ત્યાંથી વિહાર કરી રાજગૃહી નગરીએ આવ્યા.
તે સમયે નગરમાં યજ્ઞનું કાર્ય ચાલી રહ્યું ં હતું. યજ્ઞસ્તંભ આગળ અકરાને હામવા માટે આંધવામાં આવેલ હતા અને વેદિકામાં અગ્નિ પ્રજ્વળી રહ્યો હતો. શય્ય ભવ યજ્ઞવાડાના દ્વાર આગળ બેઠા હતા.
Jain Education International
પ્રભવસ્વામીએ પેાતાના બે ચાલાક મુનિઓને તૈયાર કર્યાં અને કહ્યું કે- તમારે ભિક્ષાના અર્ધી થઈ યજ્ઞશાળામાં જવું અને ભિક્ષા ન આપે તો પણ પાછા વળતાં આ પ્રમાણે મેલવુ’: “ અહા! બહુ ખેદની વાત છે કે આટઆટલું કષ્ટ કર્યા છતાં તત્ત્વ તે કંઇ જણાતુ' નથી. ” પ્રભવસ્વામીની યુક્તિ ખરાખર ખર આવી. મુનિરાજે તે તે પ્રકારે ખેલીને ચાલ્યા ગયા, પણ તેના વચનાએ શય્ય ભવના વિચાર-તરગ ઉછાળ્યેા. તેને સમજાયું કે ઉપશમપ્રધાન સાધુઓ મૃષાવાદ સેવે નહિ. તેણે તરતજ ઉપાધ્યાયને સાચા તત્ત્વની પીછાણુ પૂછી. પહેલાં તેા ઉપાધ્યાયે વેદ અને વેદોપદેશિત ક્રિયા જ સત્ય તત્ત્વ છે એમ જણાવ્યુ'; પણ શય્યંભવને કાઇ રીતે સંતેાષ ન થયા.
* વત્સ, વક્ષસ એવાં નામ પણ જણાવવામાં આવેલ છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org