________________
પટ્ટાવલી ]
૨ ૧૯ •
શ્રી જમ્મૂસ્વામી
શ્રાવક નાશી ગયેા. જિનદાસ ઘરે આવ્યેા ત્યારે અશ્વને થાકેલા, દુબળ અને પરસેવાથી મલિન જોયેા. સેવકના મુખથી સ વૃતાંત જાણી તેને પરિસ્થિતિનો ખ્યાલ આવ્યા; માટે હું સ્ત્રીઓ ! હું કદી પણુ ઉમા ગામી થઇશ નહિ
ગામકૂટના પુત્રની કથા
પછી કનકશ્રી હાસ્ય સહિત ખેલી કેરવામી ! ગ્રામફૂટના પુત્રની જેમ તમે જડ-ભૂખ ન થાઓ.
એક ગામેતી મરણ પામવાથી તેની સ્ત્રીએ પુત્રને કહ્યુ કે -તું નિર’કુશ છે. આજીવિકા માટે ચત્ન કરતા નથી તે! આપણા નિર્વાહ કેમ થશે?’ પુત્રે કહ્યું કે-‘હું જાતમહેનત કરી તારું ભરણપેાષણ કરીશ.’
એક વાર ગામડીયાએની સભામાં તે બેઠા હતા તેવામાં એક કુંભારના ગધેડા અધન તોડાવીને નાઠો. કુંભારે ઊંચા હાથ કરીને બૂમ મારી કે-‘જે કાઇ બળવાન હોય તે મારા ગર્ભને પકડી લ્યે.’ પૈસાને લાભ થશે તેમ વિચારી ગામેતીના પુત્ર તે ગધેડાને પુંછડાથી પકડ્યો. લેાકેાએ તેને વાર્યોં છતાં તેણે પડયુ તે પકડ્યું; છેડયું નહીં. છેવટે ગધેડાના પ્રહારથી તેના દાંત પડી ગયા અને પૃથ્વી પર પડી ગયા. અક્કલ વિનાના આગ્રહથી તે જેમ દુ:ખી થયે। તેમ તમા પણુ હે નાથ ! દુઃખી થશેા.
સાલ્લુકની કથા
જખૂકુમારે કહ્યું કે-પેાતાના કાર્યાંમાં ઘેલેા થયેલા સાલક જેવા હુ નથી મારે પાછળથી પસ્તાવા કરવા પડે.
કેાઈ એક રાજાને ઉત્તમ ઘેાડી હતી. સાલૂક નામના કુશળ પુરુષને નાકર રાખી રાજાએ તેને ઘેાડીની સારવાર માટે રાકચેા. તે ઘેાડી માટે જે સ્વાદિષ્ટ ભેાજન મળતું તેમાંથી ઘેાડુ' જ ઘેાડીને આપતા અને ખાકીનુ પાતે આરેાગી જતેા, આ પ્રમાણેની વાંચના-ઠગાઇથી મરીને તે તિયચ ગતિમાં ઘણા ભવ ભટકચે..
ભાગ્યયેાગે તે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સામદત્ત બ્રાહ્મણની સામશ્રીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયા. ઘેાડીના જીવ પણ મરણ પામીને તે જ નગરની કામપતાકા ગણિકાની પુત્રી થઈ. તે બ્રાહ્મણપુત્ર અને ગણિકાપુત્રી અને યુવાવસ્થા પામ્યા. ગણિકાપુત્રીના રૂપસૌંદય થી ગામના શ્રેષ્ઠીપુત્રા તેના પર અસક્ત થયા, તે બ્રાહ્મણપુત્ર પણ તેના પર પ્રીતિવાળા થયા; પરંતુ તે નિર્દેન હાઇને વેશ્યાના તિરસ્કાર, અપમાનાદિ સિવાય કશું પામતા ન હતેા. તેને ઘરમાંથી બહાર કાઢી મૂકે તે પશુ જતા ન હતા. હું તેવા નથી કે તમારા તિરસ્કાર સહન કરવા પડે તેવુ કૃત્ય કરું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org