________________
શ્રી જમૂસ્વામી
૧૬.
[ શ્રી તપાગચ્છ
કહી મતાન્યેા. રાજાએ તે વાતની તપાસ કરી અને રાજાએ બંનેને હાથી પર બેસાડીને પડતા મૂકવાની આજ્ઞા કરી.
નગરજનાની વિનંતિથી તેમ જ મહાવતની કુશળતાથી છેવટે રાજાએ તે બંનેને દેશનિકાલની સજા ક્રમાવી. નાસતાં-નાસતાં તે મને એક ગામમાં આવ્યા. દેવાલયમાં રાત્રિવાસે રહ્યા. રાત્રિના એક ચેાર પણ નાસીને ત્યાં ભરાઈ ગયા. અધારામાં ચારથી રાણીને સ્પર્શ થઈ ગયા તેથી રાણી તેના પર રાગવાળી બની અને તેને બચાવવાનુ માથે લીધુ. સવાર પડતાં જ મહાવતને તેણે ચાર ઠરાવીને કૈાટવાળને સાંપી દીધેા, મહાવતને શૂળીએ ચઢાવવાના હુકમ થયેા.
મહાવતને ઘણી જ તૃષા લાગી પણુ રાજાના ભયથી કાઇએ તેને પાણી પાયું નહિ. ત્યાંથી પસાર થતાં જિનદાસ નામના શ્રાવકે તેને પાણી લાવી આપવાનું કહી નમોર્ફમ્યઃ ના જાપ કરવાનુ કહ્યું. જેટલામાં જિનદાસ પાણી લઈને આવે છે તેટલામાં તે મહાવતના જીવ નીકળી ગયેા. મરતી વખતના શુભ અધ્યવસાયને લીધે તે વ્યતર દેવ થયા.
આ બાજુ પેલી કુલટા રાણી ચાર સાથે એકલી નીકળી પડી. વચમાં મેાટી નદી આવી. ચારે કહ્યું—પ્રિયા ! વજ્ર અને આભરણના ભારવાળી તને ઉપાડીને હું નદી તરી શકીશ નહી, માટે પ્રથમ તારા સર્વ વસ્ત્ર અને આભરણુ ઉતારી દે જેથી સામે કાંઠે મૂકી આવી પછી તને લઇ જ. સામે કાંઠે જઇને ચેાર તેા રવાના થઇ ગયેા. તેણે મનમાં વિચાર કર્યાં કે જેણે પેાતાના ભરથારને મરાવી નાખ્યા તે મારી શી વલે ન કરે ? રાણીએ ઘણી ખૂમા પાડી પણ સિંહને દેખીને હરણીયા નાશી જાય તેમ તે ચાર નાશી ગયા.
છેવટે વ્યંતર થયેલા મહાવતે તે રાણીને પ્રતિષેાધ પમાડી જૈન ધર્મમાં સ્થિર કરી. વિદ્યુન્ગાલીની કથા.
જવાબમાં જબ્રૂકુમારે કહ્યુ` કે વિદ્યુમ્માલીની જેમ હું વિષયાસક્ત નથી કે જેથી પરાભવ પામુ
મેઘરથ અને વિઘન્માલી નામના બે વિદ્યાધર ભાઇ વિદ્યાસિદ્ધિ માટે પૃથ્વી પર આવ્યા. નીચ કુળની કન્યા સાથે લગ્ન કરી એક વષ બ્રહ્મચય પાળે તે વિદ્યા પ્રાપ્ત થાય. ચાંડાળના વેશ ધારણ કરી અને ચાંડાળ કન્યા પરણ્યા. વિદ્યુઝ્માલી ચાંડાળ સ્રીમાં આસક્ત થઇ ગયા અને વિદ્યાસાધન કર્યું નહિં. વર્ષાન્તે મેઘરથે તેને કહ્યું-ચાલ ભાઈ ! આપણે સ્વદેશ પાછા ફરીએ. વિદ્યુમ્માલીએ કહ્યું કે- ભાઈ ! તે વિદ્યા પ્રાપ્ત કરી છે તેથી તુ આપણે નગર પાછે। જા. મે પ્રમાદથી વિદ્યા સાધી નથી અને વળી મારી સ્ત્રી ગર્ભવતી છે માટે આવતે વર્ષે મને તેડવા આવજે. જ્યારે ફ્રી મેઘરથ તેડવા આવ્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org