________________
ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીના જીવનપરિચય.
જન્મ વિ. સં. ૧૫૭૯ : દીક્ષા વિ. સં. ૧૫૯૫ સ્વર્ગવાસ વિ. સં. ૧૬૫૩ : સર્વયુ
વ ૭૪
મોગલસમ્રાટ અકબરના દરબારમાં અનુપમ આદર-સત્કાર પ્રાપ્ત કરનાર જગદ્ગુરુ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરના શાસનકાળ દરમિયાન તપાગચ્છમાં જે અસાધારણે પ્રખર પંડિતા થઇ ગયા છે તેમાં ઉપાઘ્યાયશ્રી ધસાગરજીનુ નામ પણ મૂકી શકાય તેમ છે. તેઓ વિદ્વાન્ હાવા સાથે સ્વસ'પ્રદાયના અતિશય અભિમાની હતા. ખાટી વસ્તુનું મિથ્યા પ્રરૂપણ તેમને પસંદ પડતુ નહિ તેથી અને તેમના ઉગ્ર સ્વભાવને કારણે તેમને વારવાર ખીજા સાથે વાદમાં ઉતરવું પડતુ. તે અતિ નીડર હાવાથી કોઇની પણ શહેમાં દબાતા નહિ તેને પરિણામે નવા નવા ઉદ્ભવેલ મતગચ્છના ખ'ડન માટે તેમણે એક પુસ્તકા પણુ રચ્યું હતુ. વાવિવાદ કરવાની તેમની શૈલી તેમજ કુશળતા અપૂવ હતી અને તેને કારણે તેઓ પેાતાના અનેક પ્રશસકે પ્રાપ્ત કરી શકયા હતા તેમજ પરાજય પામનાર પક્ષમાં અપ્રીતિના ભાજન પણ બન્યા હતા. ઉગ્ર સ્વભાવ અને નગ્ન સત્ય કહી નાખવાની તમન્નાને કારણે અન્ય મતાવલ ખીએ તે તેમના વિરોધી અને તે સ્વાભાવિક છે પરન્તુ તપગચ્છના કેટલાક સમુદાય પશુ તેમના વિરોધી બન્યા હતા અને તપાગચ્છાધિપતિ શ્રી વિજયદાનસૂરિને તેમના કેટલાક ગ્રંથ ( કુમતિમતકુદ્દાલ વિગેરે ) જળશરણુ કરાવવા પડ્યા હતા.
તેમના સમય પક્ષાપક્ષીના અને વાડા-વાડીનેા હતા. પેાતાના મનમાં આવે તેવી પ્રરૂપણા કરી જુદો ચાકે! જમાવવામાં આવતા. ધીમે ધીમે સંગઠનનું ખળ તૂટતું ગયું અને નિર્નાયક જેવી પરિસ્થિતિ જન્મી. ખૂદ શ્વેતાંબર મૂર્તિ પૂજકમાંથી જુદી પડી લુ કામત, ખીજામત વિગેરે નૂતન મતા પ્રગટ્યા. શ્વેતાંખર સપ્રદાયમાં પણ ખરતર અને તપાગચ્છ વચ્ચે વિરોધના વટાળ વધી પડ્યા. ઉપાધ્યાયશ્રી ધર્મ સાગરજીએ તપાગચ્છ જ અને શુદ્ધ છે અને બાકીના
સાચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org