________________
પઢાવલી ]
: ૨૦૧ :
શ્રી લક્ષ્મીસાગરસૂરિ તેમણે વિ. સં. ૧૫૨૨ માં ગચ્છપરિધાપનિકા મહોત્સવ કરી ઘણા સાધુઓને આચાર્યપદ, વાચક પદ, પંડિત પદ વિગેરે પદે અર્પણ કર્યા હતાં. ગુરુગુણરત્નાકર કાવ્યમાં જણાવ્યું છે કે-શ્રી લક્ષમીસાગરસૂરિની નિશ્રામાં નીચે પ્રમાણે આચાર્યો, ઉપાધ્યાય તેમજ હજારે મુનિવરો હતા, જે ઉપરથી સમજાશે કે ગચ્છનાયકને કેટલી જોખમદારી અને જવાબદારી ભોગવવી પડતી હશે.
આચાર્ય શિષ્યસંખ્યા | ઉપાધ્યાય શિષ્યસંખ્યા | સાધુઓ (૧) શ્રી સુધાનંદસૂરિ (૨૯) | (૧)મહોપાધ્યાયશ્રી મહીસમુદ્ર(૨૯) (૧) રાજતિલક (૨) શ્રી શુભરત્નસૂરિ (૧૪) [૧૮] | (૨) ઉપ. શ્રી લબ્ધિસમુદ્ર (૩૧) (૨) શુભતિલક (૩) શ્રી તેમજયસૂરિ (૨૫) (૩) , શ્રી અમરનન્દી (૨૭) (૩) અભયતિલક (૪) શ્રી જિનસોમસૂરિ (૧૫) (૪) , શ્રી જિનમાણિક્ય (૩૧) (૪) સિધાન્તવિક (૫) શ્રી જિનહેરુસૂરિ (૩૯)
(૫) , શ્રી ધર્મહંસ (૧૨)/(૫) ભુવનવિવેક (૬) શ્રી સુમતિસુંદરસૂરિ (૫૩)
, શ્રી આગમમંડન (૧૨) (૬) જયરુચિ (૭) શ્રી સુમતિ સાધુસૂરિ (૫૭)
(૭) શ્રી ઈન્દ્રલંસ (૧૦) T(૭) સિધાન્તરુચિ (૮) શ્રી રાજપ્રિયસૂરિ (૧૨) (૮) , શ્રી ગુણસોમ (૧૧)/(૮) પ્રભારાજ (૯) શ્રી ઈન્દ્રનન્દસૂરિ (૧૧) (૯) , શ્રી અનંતહંસ (૧૨) (૯) મેરુરાજ
(૧) શ્રી સઘસાધ (૧૪) (૧) સુધાભૂષણ (૧૧ થી ૧૫) બીજા પાંચ ઉપાધ્યાય (૧૧) દેવભૂષણ એમ પંદર ઉપાધ્યાયના ૨૮૪ શિષ્ય (૧૨) પ્રતિષ્ઠા કલ્યાણ
(૧૩) જયકલ્યાણ (૧૪) સુમશ્રિત [(૧૫) મુનિકીતિ
વિગેરે વિગેરે આ ઉપરાંત પોતપોતાના નામને છેડે મૂર્તિ, આનંદ, પ્રમોદ, નંદી, રત્ન, મંડન, નંદન, વર્ધન, લાભ, ધર્મ, સેમ, હેમ, ક્ષેમ, ઉદય, માણિક્ય, જય, વિજય, સુંદર, ચારિત્ર, સમુદ્ર, શેખર વિગેરે નિશાનીવાળા હજારો સાધુઓ તેમની આજ્ઞામાં હતા.
વળી લાવણ્યસમય, જે એક સારા કૌન કવિ થઈ ગયા છે અને જેમના વિ. સં. ૧૫૨૧ માં અમદાવાદમાં જન્મ થયે હતું તેમણે વિ. સં. ૧૫૨૯ માં પાટણમાં શ્રી લહમીસાગરસૂરિ પાસે પ્રવજ્યા અંગીકાર કરી હતી.
* શ્રી સોમદેવસૂરિના શિષ્ય શ્રી ચારિત્રહંસના શિષ્ય શ્રી સોમચારિત્રે આ કાવ્ય વિ. સં. ૧૫૪૧ માં રચ્યું છે, જેમાં શ્રી લક્ષ્મીસાગરસૂરિના જીવનને લગતો વૃતાંત છે. વિસ્તારથી વાંચવાના ઈચ્છકે તે કાવ્ય જેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org