________________
પટ્ટાવલી ]
• ૧૭૧
શ્રી ધ ઘાષસૂરિ વિકુચેર્યાં. આ દેખાવથી અન્ય સાધુએ ભયભીત થઇ આમતેમ દોડાદોડી કરવા લાગ્યા. ગુરુ તે રાહ જ જોઈ રહ્યા હતા. તેમને આવા પ્રસંગની જરૂર હતી. આવેલ સમયના સદુપયેાગ કરવા તેમણે નિશ્ચય કર્યાં. ગુરુએ વશિષ્યાને ભયરહિત બનાવવા માટે એક ઘડા મગાવી, ઘડાને વસ્રોવડે ઢાંકી દઇ મ`ત્રજાપ કરવા માંડ્યો. જેમ જેમ જાપનું પ્રમાણ વધતુ' ગયું. તેમ તેમ સ્વસ્થાને રહેલા ચાળીને ક વધવા લાગ્યું. અને પછી તે છેવટે અતિશય વેદના સહન ન થવાથી તે તરત જ ગુરુના ચરણમાં આવી આળેાટી પડ્યો ને પેાતાના મઃ-મત્સર માટે વિનયભાવે માી માગી.
કોઇ એક નગરમાં શાકિનીઓના ભયથી રાત્રિએ ઉપાશ્રયના દરવાજા મંત્રીને અધ કરવામાં આવતાં હતાં, જેથી શાકિની પ્રમુખના ઉપદ્રવ ન થાય. એક વખત ગુરુ દરવાજા મ`ત્રવા ભૂલી ગયા એવામાં શાકિનીઓએ ઉપાશ્રયમાં પ્રવેશ કરી ગુરુની જ પાર્ટ ઉપાડી, એટલે જાગૃત થયેલા ગુરુએ તેને પાટ સહિત ત્યાં ને ત્યાં જ સ્ત`ભિત કરી દીધી. પછી “કદી આવું નિહ કરીએ” એવી કબૂલાત આપ્યા પછી જ શાકિનીઓને મુક્ત કરી
દૈવયેાગે એકદા ગુરુને સદ'શ થયેા. જેમ જેમ ઝેર ચડતું ગયું' તેમ તેમ ગુરુને વચ્ચે વચ્ચે મૂર્છા આવી જવા લાગી. સકળ સઘ એકઠા થઇ ગયા ને ઉપાયની વિચારણા કરવા લાગ્યા. ગમે તેટલા ઔષધેાપચાર કરતાં પણ ઝેર ઊતયુ" નહી ત્યારે અતિ ગ્લાન બનેલા શ્રી સંઘે વિનયપૂર્વક ગુરુને જ તેના પ્રતિકારના ઉપાય પૂછ્યો. ગુરુ તા પોતાના દેહપરત્વે નિર્માંહી હતા. તેમને ઔષધની પણ દરકાર નહીં હતી, છતાં શ્રી સૌંઘના અતિ આગ્રહ પછી ગુરુએ જણાવ્યું કે-નગરના જૂના દરવાજા તરફથી કાઈ એક પુરુષ કાષ્ઠના ભારા લઇને ચાલ્યા આવશે. તેના ભારાની મધ્યમાં વિષાપહારિણી એટલે ઝેરને દૂર કરનારી વેલ મળી આવશે. તે લાવી ઘસીને સર્પદંશના સ્થાન પર લગાડવાથી ઝેર ઉતરી જશે.” ગુરુના ક્રુમાન મુજબ શ્રી સ ંઘે તપાસ કરાવી તેા કહ્યા પ્રમાણે જ વેલ મળી આવી. પછી સૂચના મુજમ ક્રિયા કરી અને ઝેર પણ ઉતર્યુ. પરંતુ એક વેલ માત્રને ઉપયાગ કરાવવાથી ગુરુએ તેના પ્રતિકાર રૂપે છએ વિગયા હુ ંમેશને માટે તે સમયથી જ ત્યાગ કર્યો અને જિંદગી પ"ત ફક્ત “બ્રુવાર”ના જ આહાર લેવાની પ્રતિજ્ઞા કરી. તેમનું હૃદય દયાથી કેટલું દ્રવીભૂત હતુ તેના આ સચાટ અને અનુપમ દાખલા છે. પેાતાના નિમિત્તે અસાધારણ સંયેાગેામાં પણ વનસ્પતિને ઉપયેાગ થતાં તેમણે છ ગિયને ત્યાગ કરી માત્ર તદ્ન સાદું ભેાજન સ્વીકાર્યું. જૈન ધમાઁની અહિંસા, કેટલી અત્યુત્તમ છે તેના પણ આ ઉત્કૃષ્ટ-અસાધારણ દાખલે છે. ગુરુમાં ફક્ત એકલી મંત્રશક્તિ હતી એટલું જ નહિ પણ સાથેાસાથ સાહિત્યને પણ સારામાં સારા મેધ હતા તે તેમણે કરેલી ગ્રંથરચનાથી જાણી શકાય તેમ છે. વળી તેઓ સારાં કાવ્યે। અને સ્તુતિએ પણ રચી શકતા.
કોઇ એક મ`ત્રીએ ગુરુદેવ સમક્ષ આવી, અભિમાનપૂર્વક અષ્ટ ચમકવાળું કાવ્ય ખેલી ગુરુને જણાવ્યું કે અત્યારે આવું કાવ્ય અનાવનાર કે।ઈ નથી,” એટલે ગુરુએ શાંતિથી કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org