________________
શ્રી પ્રદ્યુમ્ન૦ માનદેવ૦ વિમળચદ્રસૂરિ : ૧૦૪
[ શ્રી તપાગચ્છ
ગાથાઃ—મત્રીશમા શ્રી પ્રદ્યુમ્નસૂરિ, તેત્રીશમા માનદેવસૂરિ, ચેાત્રીશમા વિમલચંદ્રસૂરિ નેપછી પાંત્રીશમા પટ્ટધર તરીકે શ્રીઉદ્યોતનસૂરિ થયા. व्याख्या - ३२ बत्तीसोत्ति - श्रीयशोदेवसूरिपट्टे द्वात्रिंशत्तमः श्रीप्रद्युम्नसूरिः ।
३३ तेत्तीसोत्ति - श्रीप्रद्युम्न सूरिपट्टे त्रयस्त्रिंशत्तमः श्रीमान देवसूरिः उपधानवाच्य ग्रंथविधाता । ३४ चउतीसत्ति - श्रीमानदेव सूरिपट्टे चतुस्त्रिंशत्तमः श्रीविमलचन्द्रसूरिः ।
३५ पणतीसोत्ति-श्रीविमलचंद्रसूरिपट्टे पंचत्रिंशत्तमः श्रीउद्योतनसूरिः । स चाऽर्बुदाचलयात्रार्थं पूर्वावनीतः समागत: । टेलिग्रामस्य सीम्नि पृथोर्वटस्य छायायामुपविष्टो निजपट्टोदयहेतुं भव्यमुहूर्त्तमवगम्य श्रीवीरात् चतुष्षष्ट्यधिकचतुर्दशशतवर्षे १४६४ वि० चतुनवत्यधिकनवशतवर्षे ९९४ निजपट्टे श्रीसर्वदेवसूरिप्रभृतीनष्टौ सूरीन् स्थापितवान् । केचित्तु सर्वदेवसूरिमेकमेवेति वदंति । वटस्याऽधः सूरिपदकरणात् वटगच्छ इति पंचमनाम लोकप्रसिद्धं । प्रधानशिष्यसंतत्या ज्ञानादिगुणैः प्रधानचरित्रैश्च बृहत्वाद बृहद्गच्छ इत्यपि ॥ ११ ॥
વ્યાખ્યા:શ્રી યશે દેવસૂરિની પાર્ટ બત્રીશમા શ્રી પ્રદ્યુમ્નસૂરિ થયા. શ્રી પ્રદ્યુમ્નસૂરિની પાટે ઉપધાનધિની રચના કરનાર તેત્રીશમા પટ્ટધર શ્રી માનદેવસૂરિ (ત્રીજા) થયા.
માદેવસૂરિની પાટે ચાત્રીશમા શ્રીવિમલચદ્રસૂરિ થયા
શ્રી વિમળચંદ્રસૂરિની પાટે પાંત્રીશમા શ્રી ઉદ્યોતનસૂરિ થયા. તેએ આબુ તીર્થની યાત્રા માટે પૂર્વદેશમાંથી આવ્યા. ત્યાં ટેલી નામના ગામની સીમમાં વિશાળ વડલાની છાયામાં બેઠેલા તેમણે પેાતાની પરપરાના મહેાદયકારણભૂત શુભ મુર્ત્ત જાણીને શ્રી વીર નિર્વાણ પછી ૧૪૬૪ એટલે કે વિક્રમ સંવત્ ૯૯૪ વર્ષે સર્વદેવસૂરિ આદિ આઠ શિષ્યાને પાતાના પટ્ટધર બનાવ્યા. કેટલાક સ દેવસૂરિ એકને જ પટ્ટધર બનાવ્યા તેમ કહે છે. વડલાની નીચે સિરપદ પ્રદાન કરવાથી નિગ્રંથ
66
""
ગચ્છનુ વાગચ્છ ” એવું પાંચમું નામ પ્રચલિત થયું. શ્રેષ્ઠ શિષ્યાની પરંપરાને લીધે, જ્ઞાનાદિ ચુણા અને ઉત્તમ ચારિત્ર પાલનના ઉત્કૃષ્ટપણાથી બૃહદ્ ગચ્છ એવુ અપરનામ પણ કહેવાય છે.
૩૨ શ્રી પ્રદ્યુમ્નસૂરિ, ૩૩ શ્રી માનદેવસૂરિને ૩૪ શ્રી વિમલચંદ્રસૂરિ
પ્રદ્યુમ્નસૂરિનું વિહારક્ષેત્ર બહુધા પૂદેશ હતું. તેમના સચાટ ઉપદેશથી પૂ પ્રદેશમાં સત્તર જિનાલયે નવાં થયાં. આ ઉપરાંત તેમની જ્ઞાન-પ્રીતિ પણ અતિશય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org