SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સામંતભદ્રસૂરિ .: ८० [ श्री तपागरछ આપ્તમીમાંસા નામના ન્યાયના મહાન્ ગ્રંથ આ આચાર્યે રચ્યા છે. આ ઉપરાંત યુત્યનુશાસન, સ્વયંભૂ સ્તોત્ર, જિનસ્તુતિશતક વિગેરે ગ્રંથ રચ્યા છે. આપ્તમીમાંસાના ગ્રંથ તા પાતાના શિષ્ય વૃદેવસૂરિની જ્ઞાનપ્રાપ્ત માટે અનાન્યેા હતા. આમના સમય અગાઉ જૈન શાસનમાં શ્વેતાંબર ને દિગંબર એ પક્ષ પડી ગયા હતા. તે બંને વચ્ચે એકત્ર કરવા તેમણે ઘણા જ પ્રયત્ન કર્યા પણ એકચ ન સધાયું. દિગમ્બરા પણ તેમને સારું માન આપે છે. દિગબરા તેમને પાતાની આમ્નાયના મનાવવા પ્રયત્ન કરે છે પણ એ સંબંધમાં કશું પ્રમાણભૂત સાધન નથી મળતું. सत्तरस वुड्डूदेवो १७, सूरी पजोअणो अढारसमो १८ । गुणवीसइ इमो सुरी सिरिमाणदेवगुरू १९ ॥ ७ ॥ तत्पट्टे श्रीवृडदेवसूरिः तत्पट्टे श्रीप्रद्योतनसूरिः । तत्पट्टे श्रीमान देवसूरिः । ગાથાય—સત્તરમાં પટ્ટધર હૃદેવસૂરિ થયા, તેમના માટે અઢા રમા પ્રદ્યોતનસૂરિ અને એગણીશમા માનદેવસૂરિ થયા. ૭, व्याख्या - १७ सत्तरत्ति - श्रीसामंतभद्रसूरिपट्टे सप्तदशः श्रीवृद्धदेवसूरिः । वृद्धो देवसूरिरिति ख्यातः । श्रीवीरात् पंचनवत्यधिक ५९५ (६९९) वर्षातिक्रमे कोरंटके नाहडमंत्रिनिर्मापित प्रासादे प्रतिष्ठाकृत् । श्री जगसूरिणा च सप्तत्यधिकपदशतवर्षे ६७० सत्यपुरे नाहडनिर्मितप्रासादे श्रीमहावीर : प्रतिष्ठितः । १८ – सूरिपज्जोअणत्ति - श्रवृद्धदेवसूरिपट्टेऽष्टादश: श्रीप्रद्योतनसूरिः । १९ -- एगूणत्ति - श्रीप्रद्योतनसूरिपट्टे एकोनविंशतितमः श्रीमान देवसूरिः । सूरिपदस्थापनाऽवसरे यत्स्कंधयोरुपरि सरस्वतीलक्ष्म्यौ साक्षाद वीक्ष्य चरित्रादस्य भ्रंशो भावीति विचारण्या विषण्णचितं गुरुं विज्ञाय येन भक्तकुलभिक्षाः सर्वाश्च विकृतयस्त्यक्ता: । तत्तपसा नडुलपुरे १ पद्मा २ जया, ३ विजया, ४ अपराजिताऽभिधानाभि: देवीभिः पर्युपासमानं दृष्ट्वा कथं नारीभिः परिकरितोऽयं सूरिरिति शंकापरायणः कश्चित् मुग्धस्ताभिरेव शिक्षित इति ॥ ७ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy