SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ पट्टावली ] : t : રાત્રુજયાદ્વાર श्रीस्वामिवचसा सोपारके गत्वा जिनदत्तगृहे ईश्वरीनाम्न्या तद् भार्यया लक्षपाकभोज्ये विषनिक्षेपविधानचिंतनश्रावणे सति प्रातः सुकालो भावीत्युक्त्या [क्त्वा ], विषं निवार्य १ नागेंद्र, २ चंद्र, ३ निर्वृति, ४ विद्याधराख्यान् चतुरः सकुटुंबानिभ्यपुत्रान् प्रब्राजितवान् । तेभ्यश्च स्वस्वनामांकितानि चत्वारि कुलानि संजातानीति । स च श्रीवज्ञसेनो नव ९ वर्षाणि गृहे, षोडशाधिकशत ११६ व्रते, त्रीणि ३ वर्षाणि युगप्रधानपदे सर्वायुः साष्टाविंशतिशतं १२८ परिपाल्य श्रीवीरात् विंशत्यधिकषट्शत ६२० वर्षाते स्वर्गभाग् ॥ अत्र श्रीवस्वामिनीवज्रसेनयोरंतरालकाले श्रीमदार्यरक्षितसूरि : श्रीदुर्बलिकापुष्प( मित्र ) श्वेति क्रमेण युगप्रधानद्वयं संजातं । तत्र श्रीमदार्यरक्षितसूरिः सप्तनवत्यधिकपंचशत १९७ वर्षाते स्वर्गभागिति पट्टावस्यादौ दृश्यते; परमावश्यकवृत्त्यादौ श्रीमदार्यरक्षितसूरीणां स्वर्गगमनानंतरं चतुरशीत्यधिकपंचशत ५८४ वर्षान्ते सप्तमनिह्नवोत्पत्तिरुक्तास्ति । तनैतद् बहुश्रुतगम्यमिति । नवाऽधिकषट्शत ६०९ वर्षान्ते दिगंबरोत्पत्तिः । १५ - चंदसूरित्ति, - श्रीवत्रसेनपट्टे पंचदशः श्रीचंद्रसूरिः तस्माच्चन्द्रगच्छ इति तृतीयं नाम प्रादुर्भूतं । तस्माच्च क्रमेणाऽनेकगणहेतवोऽनेके सूरयो बभूवांसः । १६ - सामन्तभद्दत्ति - श्रीचंद्रसूरिपट्टे षोडशः श्रीसामंतभद्रसूरिः । स च पूर्वगतश्रुतविशारदो वैराग्यनिधिर्निममतया देवकुलवनादिष्वऽवस्थानात लोके वनवासीत्युक्तस्तस्माच्चतुर्थं नाम वनवा सीति प्रादुर्भूतं ॥ छ ॥ ६ ॥ વ્યાખ્યા :—શ્રી વજાવામીની પાટે શ્રી વજ્રસેનસૂરિ ચૌદમા પટ્ટધર થયા. તેઓએ દુકાળના સમયે જિનદત્ત શ્રેણીના ઘરમાં તેની ઇશ્વરી નામની સ્રીવડે લક્ષપાક ( લાખ દ્રવ્ય ખર્ચીને તૈયાર થયેલું ) ભાજનમાં ઝેર નાખવાનો પ્રસંગ સાંભળવામાં આવતાં જ શ્રી વાસ્વામીની આજ્ઞાથી સાપારક નગરે જઈને આવતી કાલે સુકાળ થશે” એમ કહીને, ઝેરનું નિવારણ કરીને નાગેદ્ર ૧, ચંદ્ર ૨, નિવૃત્તિ ૩ અને અને વિધાધર ૪ એ નામના ચાર શ્રેણીપુત્રોને સપરિવાર દ્વીક્ષા આપી. તે ચારે દ્વારા તેમના નામના ચાર જુદા જુદા ગચ્છા થયા. શ્રી વસેન નવ વર્ષ ઘરમાં, એક સે। સેાળ વર્ષે ચારિત્રપર્યાયમાં, ત્રણ વર્ષ યુગપ્રધાન પદે એમ એક સેા અઠ્ઠાવીશ વર્ષનું' આયુષ્ય પાળીને શ્રી વીર પરમાત્મા પછી ૬૨૦ વર્ષે સ્વર્ગે ગયા. શ્રી વાસ્વામી અને શ્રી વજાસેનસરના વચગાળામાં શ્રી આરક્ષિતરિ અને દુલિકા પુષ્પમિત્ર નામના બે યુગપ્રધાના થયા. આર્યરક્ષિતસૂરિ વીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy