________________
(૬૭) ગુણકેતુ (૭૦) કર્મક્ષય (૭૩) તપોકંદ (૭૬) સુરગિરિ (૭૯) સુમતિ (૮૨) ઉજ્જવલગિરિ (૮૫) વિજયભદ્ર (૮૮) કેવલદાયક (૯૧) અષ્ટોતરગિરિ (૯૪) પ્રીતિમંડળ (૯૭) મહેન્દ્રધ્વજ (૧૦૦) વિશ્વપ્રભ (૧૦૩) ત્રિભુવનપતિ (૧૦૬) વૈજયંત
ભારતનાં મુખ્ય જૈન તીર્થો (૬૮) સહસ્રપત્ર (૬૯) ક્ષેમંકર (૭૧) રાજરાજેશ્વર (૭૨) ભવતારણ (૭૪) ગજચન્દ્ર (૭૫) મહોદય (૭૭) કાંતગિરિ (૭૮) અભિનંદ (૮૦) શ્રેષ્ઠગિરિ (૮૧) અભયકંદ (૮૩) મહાપદ્મ (૮૪) વિશ્વાનંદ (૮૬) ઈંદ્રપ્રકાશ (૮૭) કપર્દીવાસ (૮૯) મુકિતનિકેતન (૯૦) ચર્મગિરિ (૯૨) સૌદર્યગિરિ (૯૩) યશોધર (૯૫) સર્વકામદ (૯૬) સહજાનંદ (૯૮) સર્વાર્થસિદ્ધગિરિ(૯૯) પ્રિયંકરગિરિ (૧૦૧) કાંબુ (૧૦૨) હરિપ્રય (૧૦૪) પ્રત્યક્ષગિરિ (૧૦૫) સિદ્ધભજ (૧૦૭) ઋષિવિહાર (૧૦૮) સર્વકામદ
ગિરિરાજની ૧૪ નદીઓનાં નામ (૧) શત્રુંજયા
(૨) એકી (૩) નાગેન્દ્રી (૪) કપિલા
(૫) યમલા () તાલધ્વજી (૭) યક્ષાંગા
(૮) બ્રાહ્મી (૯) સાભ્રમતી (૧૦) શબલા (૧૧) વરતાયા (૧૨) જયંતિકા (૧૩) ભદ્રા
શ્રી શત્રુંજયા નદી શ્રી શત્રુંજય મહાતીર્થની દક્ષિણ બાજુએ મહાપ્રભાવિક જલથી પૂર્ણ શત્રુંજયા નદી વહે છે. શ્રી શત્રુંજય તીર્થને સ્પર્શી રહેલી હોવાથી તે મહાપવિત્ર છે અને અધિક ફલદાતા છે. શ્રી શત્રુંજયા નદીના પાણીને ગાળીને સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે. શત્રુંજયા નદી શત્રુંજયા, જાહ્નવી, પુંડરીકિણી, પાપંકષા, તીર્થભૂમિ તથા હંસી એવાં વિવિધ નામોથી પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org