SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપરિયાળા તીર્થ અમદાવાદથી ૮૬ કિલોમીટર દૂર શ્રી શંખેશ્વર મહાતીર્થ જતાં રસ્તામાં આ પ્રાચીન રમણીય તીર્થ આવેલ છે. જે વિક્રમની ૧૫મી સદી પહેલાનું છે. કાચનું ભવ્ય દેરાસર છે. જેમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ૭૬ સે.મી.ની ચંદન વર્ણની પાસનસ્થ પ્રતિમાજી બિરાજમાન છે. પેઢી – શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, શ્રી ઉપરિયાળા તીર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy