________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
મેરઠ
દીલ્હીથી હસ્તિનાપુર જતાં વચમાં મેરઠ આવે છે. શ્રી સુમતિનાથ ભગવાનનું ભવ્ય જિનાલય છે, દિગંબરના ૪ મંદિરો છે, તથા બજારમાં મહેશ્વરનું મંદિર, સૂરજકુંડ તથા મહેલ જોવાલાયક છે.
શ્રી હસ્તિનાપુર તીર્થ બાર કહ્યાવકોની ભૂમિ
Jain Education International
૨૬૯
શ્રીહસ્તીનાપુતીર્થ
પ્રથમ તીર્થંકર
ફ્લોઋષભદવ ભગવાન પાણી સ્થ ૧૬) શ્રી શાંતીનાથ ભગવાન, (૧૭) શ્રી કુંથુનાથ ભગવા, (૧૮) âી અનાથ ભગવા ચાર-ચાર-ચાર કલ્યાણકા ની ભૂમિ,
મેરઠથી ૩૩ કિલોમીટર દૂર શ્રીહસ્તિનાપુર તીર્થ આવેલું છે. દસમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાન, સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાન અને અઢારમા તીર્થંકર શ્રી અરનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન એમ કુલ બાર કલ્યાણકોની આ પવિત્ર ભૂમિ છે. પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના સમયથી આ પ્રાચીન નગરી છે. મહાભારત કાળમાં કૌરવો તથા પાંડવોની રાજધાનીનું આ શહેર હતું. શ્રી પરશુરામજીનો જન્મ પણ અહીં થયો હતો. શ્રી ઋષભદેવ ભગવાનના સૌથી મોટા પુત્ર ભરત
For Private & Personal Use Only
C
www.jainelibrary.org