________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
૧૪૪ શ્રી વસઈ જૈન તીર્થ, મહાવીર નગર
ભદ્રેશ્વર (કચ્છ) ૩૭૦ ૪૧૧. ફોન : વડાલા -૬૧ જીર્ણોદ્ધારો
શ્રી ભદ્રેશ્વર મહાતીર્થના મોટા -૧૬ જીર્ણોદ્ધારો થયા છે. (૧) પહેલો જીર્ણોદ્ધાર વર નિર્વાણ સંવત : ૨૨૩માં શ્રી સંપ્રતિ મહારાજાનો (૨) બીજો જીર્ણોદ્ધાર શ્રી કલિકાચાર્યના ભાણેજનો (૩) ત્રીજો જીર્ણોદ્ધાર શ્રી વનરાજ ચાવડાનો (૪) ચોથો જીર્ણોદ્ધાર સંવત : ૨૧માં શ્રી કનક ચાવડાનો (૫) પાંચમો જીર્ણોદ્ધાર સંવત ઃ ૧૧૩૪ માં શ્રીમાલી શ્રેષ્ઠિઓનો (૬) છઠો જીર્ણોદ્ધાર મહારાજા કુમારપાળનો (૭) સાતમો જીર્ણોદ્ધાર સંવત ૧૨૦૮ માં શ્રી જગતચન્દ્રસૂરિજીના ઉપદેશથી (૮) આઠમો જીર્ણોદ્ધાર સંવત ૧૨૮૭માં શ્રી વસ્તુપાળ - તેજપાળનો (૯) નવમો જીર્ણોદ્ધાર સંવત ૧૩૧રમાં શેઠ જગડુશાનો (૧૦) દશમો જીર્ણોદ્ધાર વાઘેલા શ્રી સારંગદેવનો (૧૧) અગિયારમો જીર્ણોદ્ધાર સંવત ૧૫૯૬માં જામરાવળનો (૧૨) બારમો જીર્ણોદ્ધાર સંવત : ૧૬૨૨ માં જૈન સંઘનો (૧૩) તેરમો જીર્ણોદ્ધાર સંવત ૧૬૫૯માં મહારાયા ભારમલનો (૧૪) ચૌદમો જીર્ણોદ્ધાર સંવત ઃ ૧૬૮૨માં શેઠ વર્ધમાન શાહ તથા શેઠ પદમસિંહ
શાહનો. (૧૫) પંદરમો જીર્ણોદ્ધાર સંવત : ૧૯૨૦માં શ્રી જૈન સંઘનો (૧૬) સોળમો જીર્ણોદ્ધાર સંવત : ૧૯૩૯માં મહા સુદ ૧૦ શુક્રવાર માંડવીના વાસી
શેઠ મોણસી તેજસીની ધર્મપત્ની મીઠાબાઈએ કરાવ્યો. ગુંદાલા,
ભદ્રેશ્વરથી મુન્દ્રા જતાં વચ્ચે ગુંદાલા ગામ આવે છે. ભદ્રેશ્વરથી ૧૮ કિલોમીટર દૂર છે. ગામમાં એક જ દેરાસર છે, જેમાં મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાન છે. જમણી બાજુ શ્રી નેમિનાથ ભગવાન તથા ડાબી બાજુ શ્રી સુમતિનાથ ભગવાન છે. પેઢી શ્રી વર્ધમાન કલ્યાણજી, ગુંદાલા (કચ્છ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org