________________
રક્ષા ન કરવી ? ગામડાંમાં તમે જાવ અને કંગાલીયત નિહાળે તે. જણાશે કે આપણે અહિંસાવાદી હોવા છતાં આપણી નજર આગળ હિંસા થઈ રહી છે, અને તમે ઉંડાણથી વિચાર કરશે તે જણાશે કે તે હિંસા માટે જવાબદાર આપણે છીએ. કડો માણસે રોટલી વગર ટળવળે છે તે સંબંધમાં વિચાર કરી તે સ્થિતિ ટાળવા માટે આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ. જ્યાં સુધી ૧ રૂપીયાને રંટી ઘેરઘેર નહીં ચાલે ત્યાં સુધી આ કંગાલીયત સુધરવાની નથી. આખું જગત આ કંગાળ મુલકને તમારી મારફતે ચુસી રહ્યું છે. શહેરમાં વસનારા જૈન ભાઈબહેનેને ગરીબોની રોટી પાછી આપવા માટે તપાસ કરવા કહું છું.
જૈન બહેનને અપીલ. જેને બહેનોને હું કહીશ કે બારીક કપડાં પહેરવાં તે જૈન ધર્મની વિરુદ્ધ છે. આપણે અપાસરે સંયમ શિખવા જઇએ છીએ. તે સમજીને સાધુઓ પાસેથી સાધુતાના ગુણ જીવનમાં ઉતારવા જોઇએ. હું જેન બહેનેને નમ્ર પ્રાર્થના કરું છું કે તેઓએ હાથે કંતાયેલા સુતર અને હાથે વણાયેલા કાપડને પહેરવાની પ્રતિજ્ઞા લેવી જોઇએ. મહાત્મા ગાંધીને અર્ધનગ્ન ફકીર કહેવામાં આવે છે અને તેને બ્રિટિશ સરકારમાં માન મળે છે, જયારે નેકટાઇ કેલરવાળા માણસને ભાવ કઇ પૂછતું નથી. અત્યારની હાલની સ્થિતિ ગરીબના ત્રાસના શ્રાપનું પરિણામ છે. તમે હિમ્મતથી, સત્યથી અને સદાચરણથી ચાલો અને કંગાળ બનેલા આ દેશને સમૃદ્ધ બનાવવાની તૈયારીઓ કરો. મેં જે કાંઇ કહ્યું છે તે તમારા પ્રત્યેના અગાધ પ્રેમને લઇને જ કહ્યું છે. અને તેને બરાબર વિચાર કરજો. એટલું જ કહી હું મારું બોલવું પૂર્ણ કરીશ. ઇશ્વર સર્વનું કલ્યાણ કરે. ( તાળીઓ.) - બેંગાલના પ્રખ્યાત વિદાન હસિત્ય ભાચાર્યજી એમ. એ, બી. એલ. લખે છે કે: "
O BRAHMANA, if you want to see a real embodiment of the ascetic--Ideal, then go to the great Vijaya Dharma.
OKSHATRIYA, if you look for a mighty Hero, I would name the Great Vijaya Dharma, the conqueror of Raga (Attachment and love) and Dresha (Repulsion and Hatred )-the most powerful of Human enemies.
O VAISHYA, if you like to see the Wealthiest man, stand before the great Vijaya Dharma who is possessed of " Right faith," "Right Knowledge" and "Right Conduct "ith three priceless gems of purest ray serene.
..OKSHATRIYA the great Vijaya Dhere real embodiment on
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org