________________
કહેનારા માણસેમાંના કેટલાકને એ જીવનવ્યવહાર હોય છે. છતાં તેમાં કોઈનું કલ્યાણ થતું નથી. કથા કહેનાર પૈસા કેટલા મળશે તેની ધુનમાં અને કથા સાંભળનાર મઝા મેળવવાની ધુનમાં હોય છે. આચાર્ય મહારાજ શ્રીવિજ્યધર્મરિજીનું જીવન આપણી સમક્ષ પડેલું છે. જેને તેમનું જીવન ચરિત્ર જાણે છે. પણ તેમાં તમારી મર્યાદા છે. તમારે અધિકારી બેંકના કલાર્કના પગાર છે. જેમ તમે તે મર્યાદા વધારશે તેમ તમારો અધિકાર વધશે અને તમે મહારાજશ્રીના સિદ્ધાન્તો જીવનમાં ઉતારી શકશે. એકલે પીળા ચાંલ્લો કરવાથી જૈન થવાતું નથી. પરંતુ જેનમાં ખરા જૈનત્વની ભાવના હોવી જોઇએ. આપણામાં તે લાયકાત ન હોય તે આજેજ આપણે આત્મશુદ્ધિ કરી લેવાનો નિર્ણય કરી લેવો જોઇએ. જે તેમ ન કરો અને બેંક ક્યારે ખુલે તેના ચિંતવનમાં રહે તે પછી મારે, મુનિ મહારાજને અને તમારો વખત નકામે ગયો છે. જૈનધર્મ પરિ ધર્મ ગણાય છે. અહિંસા પરમો ધર્મ એ જૈનધર્મનો સિદ્ધાન્ત છે. આ ધર્મ જે કાયરોને હોય તો તેને આપણે કદી દઇએ. અત્યારે ઘણા માણમાં એવી લાગણી પેદા થઇ છે કે જેને કિમની જયાં મોટી વસ્તી છે ત્યાં અહિંસાના કળ પ્રચારથી કાયરતા પેદા થઇ છે. પરંતુ આપણામાં એક ખરો જૈન પેદા થયેલ છે. તે આજે અહીંથી પ૦૦ માઇલ છેટે બેઠા છે. તેને નબળામાં નબળા માણસ દશ ગુલાંટા ખવાડી છે તેમ છે.
આગળ જતાં તે વિદાન મહાશય પિતનો અનુભવ જણાવતાં લખે છે કે –
“I have visited him four times during the last three years, and every time his extraordinary personality has aroused in me more interest and admiratio:). I have known hin as a scholar, I have known himme #1 orator, I have knywa him a ma', and, though he is not permitted to yield to feeling of worldly afection, I think I can say that I have also known him as a friend. In the cells of the Upasrayas I have sat by his side listening to his explanations of philological or philusophical difficulties which had been puzzling me; in the open halls of the Dharmasalas I have listened to his sermons delivered in Hindi or in Gujarati before a motionless and ecstatic audience, and have admired his simple and yet subtle and forcible eloquence; in the temples I have been taken by him right before the marble idols and have read with him the Sanskrita inscriptions engraved on their besements. "
અર્થાત – છેલ્લા ત્રણ વર્ષમાં હું તેમને ચાર વખત મળે છું, અને દરેક વખતે તેમના અદ્ભુત અસાધારણ વ્યક્તિને મારી અંદર બહુ સરસ ભાવ અને મદ્વાન વિસ્મય ઉપજાવ્યા છે. મેં તેમને એક કેલર તરીકે જાય છે, મેં તેમને એક મહાન વકતા તરીકે અનુભવ્યા છે, મેં તેમને એક સાધુ મહાત્મા તરીકે પીછાણ્યા છેઅને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org