________________
પિતાના ઉચી પક્તિના બે વિદ્વાન્ શિવેને “સલેન' (લંકા) મોકલી ત્યાંની બૌદ્ધ પ્રજામાં તેમણે જૈન ધર્મને સજેશ પહોંચાડે છે. કલકત્તા અને અલાહાબાદમાં સર્વધર્મસભા” (કન્વેન્શન ઓફ રિલિજિયન્સ ઇન ઇન્ડિયા) તરફથી આમન્ત્રણ આવતાં તેમણે ત્યાં જઈ મહાન્ પ્રભાવશાલી અને જેશીલાં લેકચર આપી ત્યાં ઉપસ્થિત થયેલ મોટા મહેટા વિદ્વાને, સાધુ-સંન્યાસી મહન્ત અને અન્ય નાગરિકનાં અન્તઃકરણમાં જબ્બર અસર પેદા કરી છે. તેમણે, લંડનના ડે. એફ. ડબલ્યુ. થેમસ સાહેબની સિફારસના આધાર પર એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ રાજપુતાના “કાબીનસાહેબને રૂબરૂ મળીને “આબુ' તીર્થની આશાતના (વિદેશી ચામડાના બૂટ સાથે મન્દિરામાં જતા હતા તે) રર કરાવી છે. બંગાલની એસિઆઇટિક એસાયટીએ અને જમની તથા ઈટલીની એન્ટિવ સાયટીઓએ એનરરિ મેમ્બર તરીકે તેમને વેગ મેળવવાનું ભાગ્ય પ્રાપ્ત કર્યું છે. તેમણે જમન ડોકટર હમન જેકેબીની હિન્દુસ્તાનમાં ઉપસ્થિતિ થતાં જોધપુરમાં મહામહોપાધ્યાય દા. સતીશચન્દ્ર વિદ્યાભષણના અધ્યક્ષપણુમાં “જૈનસાહિત્ય પરિષદ્ બેલાવી દેશ-વિદેશમાં જૈન સાહિત્યની મહત્તાને કરે પિટાવ્યા છે. ઇંગ્લેન્ડ, કાસ, જમની, ઇટલી અને અમેરિકા વગેરે દેશના મોટા હેટા કલર સાથે તેમને કરડેન્સ વધતે રહ્યા છે. આજે લગભગ દેઢ જેટલા પાશ્ચાત્ય કેલરે તેમની પુણ્યમયી જીવનપ્રભાના દેરાયા જૈન સાહિત્યની સેવા બજાવી રહ્યા છે.
સૂરિજી મહારાજની મુલાકાત લેવામાં છેલે પાશ્ચાત્ય કેલર કેન્દ્ર વિદ્વાનું છે. સીલ્વન લેવી છે. તેઓ આચાર્ય મહારાજને શિવપુરીમાં મળ્યા હતા. તે વખતે આચાર્ય મહારાજ માંદગીમાં હતા. ફક્ત સાત દિવસના મહેમાન હતા. એ સ્થિતિમાં પણ આચાર્યશ્રીની મહાન જીવન-વિભૂતિએ હેકટર મહાશયના હૃદય પર જે અસર કરી હતી, તેનું જ એ પરિણામ છે કે, ડોકટર મહાશય દુનિયાની આગળ છેષણપૂર્વક કહી રહ્યા છે કે –
"I can tell you that he is one of the most impressive personalities | ever met with in the whole world."
- - અથતુ હું તમને કહી શકું છું કે તેઓ ઉંચામાં ઉંચા પ્રભાવ શાલી વ્યક્તિઓમાંના એક છે. જેમના જે મહાત્મા દુનિયાભરમાં શાયદ જ મને મને હાય.
1 ડનના સર
જે રીઅસંન લખે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org