________________
****
******* ********
આપણી ઉન્નતનો માર્ગ.
**********
Jain Education International
વિદ્યા. અળ, સંચમ અને યાદના દા
મા
ન્યાયવિશારદન્યાયતીથ' શ્રીમાન્ ન્યાયવિજયજી મહેારાજે સી. પી. ટેન્ક હીરાભાગના હાલમાં શિનવાર તા. ૫ મીએ આપેલું નીચલું ભાષણુ પ્રગટ કરવાની અમને એતેમાસ કરવામાં આવી છે:
દૂક આત્મા પાતાની ઉન્નતિ ઇચ્છે છે. કોઈ પણ આત્મા કત્તબ્યાનું પાલન કર્યાં વગર પેાતાની ઉન્નતિ ન સાધી શકે. ઉન્નતિની ચાવી એક માત્ર કત્તાની સાધના છે. સ્વઉન્નતિ વગર ન સામાજિક ઉન્નતિ સાધ્ય છે, ન રાષ્ટ્રીય ઉન્નતિ શક્ય છે. ઉન્નતિના પાયે માંડવામાં વિદ્યાની જરૂરીયાત છે. સાચું સાન ઉન્નતિના મૂલાધાર છે. સદૃવિદ્યા વગર જીવન અન્ધકારમય હાઇ નરકમય બને છે. આજની સરકારી નિશાળમાં અપાતી કેળવણી બહુ ટિપૂર્ણ છે. આ કૃષિત કેળવણી ભારતીય માળકના મગજને બગાડે છે, તેમના મગજમાં ખરાબ સંસ્કાર ભરે છે, અને આગળ વધીને કહુ તો તેમના જીવનમાં એક જાતનું વિષ રેડ છે. “ સા વિદ્યા યા વિમુક્તયે. ” વિદ્યા તે છે જે અન્યનાથી છોડાવે. વિદ્યા તે છે જેનાથી જીવનનેા વિકાસ થાય. વિદ્યા
છે જેનાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ ખોલે. અને વિદ્યા તે છે જે આ લેકમાં અને પરલેાકમાં આત્મકલ્યાણુના માર્ગ સરળ કરી આપે. આ વિદ્યા છે. આ પ્રકારની વિદ્યાનાં આશ્રમે સ્થળે સ્થળે ઉઘાડવાં જોઈએ. ભારત ની ઉન્નતિ ભારતના ખળકાને તૈયાર કરવામાં છે. અને એ દિશામાં મ્હોટા પાયા પર મહાન પ્રયત્નો પ્રાર’ભવાની જરૂર છે. આપણા દેશ આજે
For Private & Personal Use Only
www.jainelibrary.org