________________
લ૯૯લ
છે પ્રસ્તાવના
આ મહારાજ શ્રી ન્યાયવિજયજીનું મુંબઈનું ગયું (વિ. સં. ૧૯૮૭નું) જ ચતુમસ ખૂબ પ્રવૃત્તિમય (Active) રહ્યું. તેઓ મુંબઈમાં આખું ચતુર્માસ
જ લેખે અને લેકચર દ્વારા પ્રચારકાર્ય કરવામાં મંડયા રહ્યા છે. તેમનાં જાહેર લેકચર હીરાબાગ, માધવબાગ, ટાઉનહોલ, કોગ્રેસહાઉસ, મહાવીરવિદ્યાલય વગેરે પ્રસિદ્ધ સ્થાનમાં હેટી જનમેદની સામે જોરશોરથી થયાં છે. અને દરેક લેકચરમાં તેમની પ્રચંડ વકતૃતાને ખૂબ પ્રકાશ પડે છે. જેના તમામ ફિરકા ઉપરાંત જૈનેતર જનતાની પણ તેમના દરેક ભાષણમાં હેટી ઉપસ્થિતિ રહી છે. જૈનેતર વગના અધિકારસમ્પન્ન પ્રતિષ્ઠિત પુરૂષે પણ તેમના દરેક વ્યાખ્યાનમાં હાજરી આપતા રહ્યા છે.
તેમનાં ભાષણે આ સંગ્રહમાં અમે આપવા બનતે પ્રયાસ કર્યો છે. કેઈ છૂટી ગયું પણ હશે. “દીવાળી” પછીનું તેમનું “માધવબાગ”નું ભાષણ જે બહુ મોટા જનસમુદાય સામે થયેલું તે પ્રાપ્ત નહિ થવાથી આપી શકાયું નથી. કોટના ઉપાશ્રયમાં તેમનાં રેજનાં ચાલતાં વ્યાખ્યાનો પૈકી
એની ના નવ દિવસમાં કમવાર “નવ પદ' પર આપેલાં વ્યાખ્યાને અને “સ્યાદ્વાદ' પર આપેલાં વ્યાખ્યાને મહાન્ તત્ત્વજ્ઞાનપૂર્ણ હેઈ વિશેષ પ્રભાવશાળી નિવડેલાં અને તે પણ આ સંગ્રહમાં આપવાને મન લેભાયેલું; પણ એની કાપી ન મળી શકવાથી આપી શકાયાં નથી.
મહારાજશ્રીનાં કેટના ઉપાશ્રયમાં થતાં નિત્યનાં વ્યાખ્યામાં પણ શહેરના જુદા જુદા ભાગમાંથી અને “ઘાટકોપર' જેવા દૂર દૂરના સ્થળેથી પણ શ્રેતાઓ હમેશાં નિયમસર ઉપસ્થિત થતા. અને પર્યુષણ પર્વના દિવસોમાં તે માણસની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org