________________
છે કે, બળને હાસ થતાં બળને પુનઃ સતેજ કરવા માટે શક્તિને ખિલવવા માટે ચગ્ય ઉપાયે લેવા ઘટે. આ બધા પરથી તમારે માગે તમે સમજી જાઓ.
ગારિદજી શેઠનું મૃત્યુ એક વિચિત્ર અને ભયંકર ઘટના છે. - તમારું લેહી ખરેખર ઉકળતું હોય તે એ શેઠનું એક સ્મારક ઉભું કરે. 'એ સ્મારકને ઉદ્દેશ હિન્દુ કેમની રક્ષા. એ સંસ્થાનું કાર્ય હિન્દુ કેમના સંગઠન માટે પ્રયાસે ઉઠાવવાનું. જેથી હિન્દુ કેમનું બળ વધે અને તેની સલામતી જળવાય. સ્વર્ગસ્થ શેડજીનું ખરું સ્મારક આ છે. જેવા મતથી તેઓ મર્યા છે તે જોતાં તેમની પાછળ આવી જાતનું સ્મારક તેમના નામને શોભાવી શકે. તેમના પ્રત્યેના તમારા સ્નેડ-ૌહાર્દ અને ભક્તિભાવનું માપ પણ એવી જાતનું રચનાત્મક કાર્ય કરવા ઉપરથીજ અંકાય. અને તેમને સદગત આત્મા પણ જે આ તરફ દૃષ્ટિપાત કરે તે આવી જાતનું ભ્રાતૃભાવવર્ધક કાચું જુએ તેજ પ્રફુલ્લિત થાય. આ વસ્તુ સમજી જાઓ. કયાં સુધી ડર્યા કરશે? તમારી આ ડરપોક સ્થિતિ તમને મોતના મેઢામાં લઈ જઈ રહી છે. કંઈક ! સમજોબ્રાતૃભાવને ખિલ. હિન્દુ ભાઈઓને અપનાવતાં શિખો. આજે તમામ હિન્દુઓમાં જમ્બર સંગઠન થવાની જરૂર છે. એ વગર એને ઉદ્ધાર નથી. મહાન સંગઠન પાછળ તમારા પૈસાને સદુઉપગ થવાની જરૂર છે. તે જ ધર્મ સચવાશે, તેજ શાસન સચવાશે. નકામી રડે પાડવાથી દહાડે નહિ વળે. તમે મરતા જતા હો ત્યાં તમારા દેરાસર અને ઉપાસરા કયાંથી સચવાવાના હતા? સમજી જાઓ! અન્યને ન તિરસ્કારો. એમને તિરસ્કારી કાઢવામાં વિધમીઓ અને ગુંડાએનું બળ વધારે મજબૂત થાય છે. હિન્દુઓથી ધિક્કારી કાઢેલા અગણિત હિન્દુઓ ક્રિશ્ચિયન અને મેહમેડન થઈ ગયા છે અને થઈ રહ્યા છે. આ સ્થિતિ હિન્દુ સમાજ માટે બહુ ભયંકર છે. શાબાશ છે પેલા આર્યસમાજીઓને, જેઓ આજે વર્ષોથી હિન્દુ કેમની સેવા પાછળ યાહેમ કરી ઉતરી પડ્યા છે. એ બલવાન સમાજ સેવાના મેદાને ન ઉતર્યો હત તે હિન્દુઓને કેટલે કચ્ચરઘાણ વળી જાત ! સાવધાન થાઓ! ઢેડ, ચમાર, ભગી, ખારવા બધા આપણું ભાઇઓ છે. તેમને તેમની સગવડે રીતસર પૂરી પાડી અપનાવી ! જીગરના પ્રેમથી તેમને બાંધી ! એ બધાનું એક સંગઠિત બળ જ્યારે ખિલશે ત્યારે મગદૂર નથી કે કોઈ હિન્દુને એક વાળ પણ વાંકે કરી શકે.
(જૈન તા. ૨૮-૩૧)
emasepeeeeeeeeeeeeeeaseeeeeed
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org