________________
२२०
કાઠિન્ય બતાવતાં જણાવે છે કે, · જેમ ક્રૂરજલચરપૂર્ણ, મહાસાગરને બન્ને ભુજાઓથી તરવા દુષ્કર છે, તેમ યતિચારિત્રનું અનુપાલન દુષ્કર છે જેનુ કુલ જન્મમરણાદિસવ દુઃખવતિ અને પરમાનન્દસ્વરૂપ મેક્ષ છે તે દીક્ષા દુષ્કર હાય એમાં શું આશ્ચર્ય ! સસારના સ્વરૂપનું ખરાખર ભાન થયું હોય, તેના ઉપરથી વાસ્તવિક વૈરાગ્ય પ્રગટ થયેા હાય અને મેાક્ષપદ-પ્રાપ્તિની ઉત્કટ અભિલાષા જાગી હેાય, ત્યારે દીક્ષાની પ્રાપ્તિ થાય છે, ' આ હરિભદ્રના મહાન્ ઉદ્ગારો ખાસ ધ્યાનમાં લેવા ચેાગ્ય છે. કેવળ વેષ' પહેરી લેવાથી કે આઘા ” પકડી લેવાથી કંઇ ઢીક્ષા આવી જતી નથી.
છતાં એ લોકો
લાદવા તૈયાર
થાય
દીક્ષાની દુષ્કરતા દીક્ષાધારકો ખુદ અનુભવી રહ્યા છે. મેરુપર્યંત ” ના ભાર અજ્ઞાન બાળક પર આંખ મીચી છે ! હાય ! કેટલી નિષ્ઠુરતા ! ઉપરનાં હરિભદ્રનાં વચનામાં ખાલદીક્ષાના નિષેધ સ્પષ્ટ તરી રહ્યા છે. જેને સ*સારની સ્થિતિનુ ભાન નથી, જેને વૈરાગ્ય શુ' હાય છે એની ખબર નથી અને જેને મેાક્ષનાજ ખ્યાલ નથી, પછી મેક્ષાભિલાષ તે કયાંથી હાય-એવા આળકને ગળે ‘દીક્ષાનુ દાર ુ’ બાંધવું એ બહુ ત્રાસદાયક બીના છે. બાળકને કેળવીને ચગ્ય સ્થિતિમાં આવવા દીધા પછી દીક્ષા કયાં નહિ અપાય. પણ ઉતાવળ કરીને મુખ્ય બાળકને દીક્ષાના કેદખાનામાં પ્રી દેવે એમાં એના જીવનની ઉન્નતિ નથી, પણ અધોગતિ છે. ખાળકની બુદ્ધિશક્તિનું જાગરણ થયા વગેર તેની વયઃસ્વભાવસુલભ ‘નિતિ' અવસ્થામાં દીક્ષાના ગહુન જગલમાં તેને મૂકી દેવા એ બહુ મૂઢ આચરણ છે. જે ‘ વ ' જન્મથી જાતિસ્મરણુધારક છે અને પાલણામાંજ અગ્યાર અંગાનું અધ્યયન કરી લે છે એવી અલૈાકિક વિરલતમ વિભૂતિને દાખલે ખાલદીક્ષા માટે રજુ કરવામાં મહાવરણસદ્ભૂત ઘનઘેર પ્રમાદ જાહેર થાય છે.
4
હેમચન્દ્ર જેવાના પણ દાખલા લેવાના નથી. એવા કાદ!ચિત્ય દાખ લાએને આસરો લઇ ખાલદીક્ષાને સામાન્ય અને સાધારણ વાત બનાવી દેવામાં અહુ ખોટુ થાય છે. કેાઈ ભવિષ્યદશી જ્ઞાની પુરૂષે ભવિષ્ય—જ્ઞાનના આધાર પર કોઈ બાળકને હાનહાર જાણી દીક્ષા આપી અને કાઇ આચાર્ય મહાવેશમાં યા શિથિલ પરમ્પરાની સસ્કૃતિને વશ થઇને કોઇ ખાળકને દીક્ષા આપી, એટલે એ દાખલાઓનું અનુકરણ કરવાનુ હોય ? નહિ જ. એવા દાખલાઓનુ આજે અનુકરણ કરવા જતાં શાસનમાલિન્ય કેવુ' કરી મૂકાય છે એ ખાલ-ઢીક્ષાના મહુમાં કદાચ ન જોઇ શકાય, પણ યાદ રાખવુ` જોઇએ કે, અનાભોગથી શાસનમાલિન્ય થાય એવુ. કામ અની જાય તેયે તે અનથ કારક ( હરિભદ્રના શાસનમાલિન્ય –અષ્ટકમાં) બતાવ્યું છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org