________________
‘રાષ્ટ્રધ્વજ અચળ રાખો!
કાંગ્રેસ–હાઉસમાં મુનિ શ્રીન્યાયવિજયજીના ઉપદેશ.
મહાવીરવિદ્યાલયમાં વ્યાખ્યાન માટે નિમન્ત્રણાત્મક પત્રા.
તા. ૨૮-૧૧-૩૧
Jain Education International
પૂજ્ય ન્યાયવિશારદ ન્યાયવિજયજીની સેવામાં,
હુમણાં શ્રીયુત નરીમાનના મારા પર ટેલીફ઼ાન હતા. તેઓ જણાવે છે કે કાલે સવારે ૮ વાગે ( સ્ટા. ) અડાવન્દનની ક્રિયા કોંગ્રેસ-હાઉસમાં છે તા આપે વખતસર ત્યાં આવી પહોંચવુ.... અને તે વખતે પાંચેક મિનિટ ભાષણ કરવું. આપની ગોઠવણુ પ્રમાણે પ્રથમ કેાંગ્રેસ-હાસ્પીટલમાં જવાનુ હશે એમ તેએ જણાવે છે, તે ખાખત ખર ઉપર મુલતવી રાખવા તેઓ કહે છે.
મા.મુબઇ.
ભાષણ મહાવીરવિદ્યાલયમાં સવારે ૯ વાગે રાખેલ છે. તેમાં પણ તેઓ વિગેરે નેતાઓ જરૂર આવશે. વળી કેટલાંક છાપાએ ઝડાવન્દન વખતે વહેચવાની ગોઠવણ પણ કરી છે. તેની એક નકલ આપશ્રીની જાણ માટે આ સાથે મોકલી છે. પૂરતી જાહેરાત કાલ સવાર સુધીમાં થઇ જશે.
લી. સેવક, મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ મંત્રી :~
For Private & Personal Use Only
www.jainelibrary.org