________________
Jain Education International
૧૯૭
લેકામાં વાસ્તવિક જ્ઞાન-શિક્ષણ બહુ ઓછું છે. અને ધર્મના “અેકેદારો” ભેળી પ્રજાની અજ્ઞાન દશાનેા લાભ લઇ, પેાતાની જોહુકમી સત્તાના વૈભવને ભોગવટા સાચવી રાખવા તે ભેાળાઓને પેાતાના સમ્પ્રદાયના ‘સાંકડા એરડામાંજ ’ પૂરી રાખવાના પ્રયત્ન સેવી રહ્યા હોય છે. જગતમાં સુધારા જેમ પડિતે એ કર્યાં છે, તેમ ખગાડા પણ પિતાએ કર્યાં છે. થોડી-ઘણી પડિતાઇના બળ પર પોતાના “ વાડાના ’” માંણુસેને આંજી-ભેળવી મ્હેકાવીને તેમને તેમાં ને તેમાંજ ગાંધી રાખવાની તેમની મનેાદશા હોય છે. એટલે આવા “ પડિતા ” યા ધર્મના ઠેકેદારો ” થી પ્રજાના આધ્યાત્મિક વિકાસનાં દ્વાર મધ થઇ જાય
છે. ધર્માંના “ૐકેદારોની ” આવી સકુચિત વૃત્તિઓ, સ્થિતિચુસ્ત
મનોદશા અને સ્વાર્થપૂર્ણ વાસનાએ જ ધર્મ-જગમાં અખેડા વધારી મૂકે છે અને પ્રજામાં અશાન્તિને ઉકળાટ ફેલાવે છે. આના પરિણામે એ બને છે કે, ભાવનાવાદી વગ ઉશ્કેરાઇ જાય છે, તેમને ધર્માંસંસ્થા તરફ્ ચીઢ ચઢે છે અને તેમનાં ઉકળી ગયેલાં માનસ ધમને” જ દુનિયાની અશાન્તિ અને દુર્ગાંતિનું મૂળ સમજવા લાગે છે. રૂસમાં લેનિને કહ્યું હતું કે, “ ધમ લોકોને માટે અફીણ સમાન છે. ધમ'' દ્વારા મનુષ્ય-સમાજ પર ાર આધ્યાત્મિક અત્યાચાર તથા અતિશય અનિષ્ટ થાય છે.” હિન્દુઓનું રાજ્ય હતું ત્યારે એક વખતે તેમણે ધર્માંના ઝનૂની નશામાં આહ્વો પર ત્રાસ વર્તાવવામાં મજા ભેગવી હતી.
આર’ગઝેબ' ના ધઝનૂને ગુરૂ ગોવિન્દ્રસિહના બે સુકુમાર માળકને જીવતાજ દીવાલમાં ચણી દીધા હતા. સને ૧૫૫૫ માં ઇંગ્લેન્ડની શાસિકા 4 મેરિ’ જે ઇસાઈ ધના પુરાણા ઉસૂલેને માનવાવાળી કેથલિક હતી, તેણીએ ધ ઝનુનના ઘેર આવેશમાં પરિવતનવાદી પ્રેગ્રેટેસ્ટેન્ટોને ધર્મદ્રોહી સમજી લુથર, રેજસ', ફેરાર, ક્રેનમર, લૈટિમર તથા રિડલે વગેરે મુખ્ય મુખ્ય પ્રેઝેસ્ટેન્ટ નેતાઓને ધગધગતી આગમાં હામાવી દીધા હતા. આ તે એક
દિશામાત્ર છે. ધર્માંના ઝનૂની નશાએ દુનિયામાં જે કાળો કેર વર્તાવ્યેા છે, જે ભયકર અત્યાચાર ચલાવ્યા છે તેનું જ્યારે જ્યારે સ્મરણ થઈ આવે છે, ત્યારે હૃદયની વેદના ફરી ફરી જાગૃત થાય છે. આવી અનૂની નશાખાર અસર જે કોઇ ધર્માંમાં થોડી ઘણી ઘુસવા પામે તે “ધ” પવિત્ર રહેતા નથી અને જગને લાભકારક નિવડતે નથી. આવી ઝનૂની ઝઘડાખોરીના કારણે લેાકેાને ધર્મ” પર તિરસ્કાર છુટે છે અને આપણે સગી આંખે જોઇ રહ્યા છીએ તેમ મનુષ્યેાનાં હૃદય ધમ પરથી ખસતાં જાય છે-ખસી રહ્યાં છે.
ત્યારે ધર્મ એ વાસ્તવમાં શી વસ્તુ છે? એ પ્રશ્ન સ્હેજે ઉભે થાય છે. અને એના ખુલાસા પર જ ધમની ઉપયેાગિતાના ખુલાસા અવલખિત છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org