________________
છે :
ન્યાયતીર્થ
શ્રીમદ્ ન્યાયવિજયજી
મહારાજ
ઓલીની મુંબઇમાં પધરામણી અને સ્વાગત.
ecce---- મુંબઈના કોટના શ્રીજૈનસંઘસમસ્તની અતિઆગ્રહભરી વિનંતિથી આચાર્યશ્રી વિજયધર્મસરિજીના શિષ્ય પૂજ્ય શ્રીન્યાયવિશારદ-ન્યાયતીથ શ્રીમદ્દ ૧૦૦૮ શ્રીન્યાયવિજયજી મહારાજ આજાઢ શુદિ ૧ ગુરૂવારના રોજ અત્રે ચાતુર્માસ માટે પધારનાર હોવાથી મુંબઈના જૈન સમાજમાં આનન્દ પ્રસરી રહ્યા હતા. પૂજયશ્રીના બીલીમોરા તરફથી મુંબઈ તરફ વિહાર દરમ્યાન અનેક સ્થળે મુંબઈના પ્રતિષ્ઠિત આગેવાને વજન કરવા જતા હતા અને તેઓશ્રી અગાશી પધારતાં કેટની જૈનમિસભાના તરફથી પૂજા આદિ રાખવામાં આવ્યાં હતાં. ત્યાંથી વિહાર કરી મલાડ, શાન્તાક્રુઝની જનતાને પિતાના ઉપદેશામૃતથી લાભ આપી પૂજ્ય મુનિશ્રી ભાયખલા પધાર્યા હતા અને બુધવારના રોજ ત્યાંથી વિહાર કરી શ્રીપાધુની ઉપર આવેલ આદીશ્વરજીની ધર્મશાળામાં બિરાજ્યા હતા. આ સ્થળે “આત્મોન્નતિ” પર તેઓશ્રીએ આપેલ ભાષણ ચિરસ્મરણીય રહી જશે.
- પૂજ્યશ્રીને બીજા આષાઢ શુદિ ૧ ના રોજ કોટમાં પ્રવેશ-મહોત્સવ હોવાથી ત્યાંના શ્રી અગાઉથી મટી તૈયારીઓ કરી હતી. પાયધૂનીથી સવારે ૭ કલાકે વરઘોડે ચઢાવવામાં આવ્યું હતું. વરડામાં મોટા સમારોહ સાથે સ્વયંસેવકે પાછળ પૂજ્ય શ્રીન્યાયવિજયજી મહારાજ પં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org