________________
૧૫૪
સાધિત ચક્ષુદશન, અચક્ષુદર્શન અને અવધિદર્શન એમ ત્રણ ભેદો, મેહનીય કમના ક્ષપશમથી સાધિત સમ્યકત્વ તથા દેશવિરતિ-સર્વવિરતિ એ ચારિત્રદ્ધિક એમ ત્રણ ભેદે તથા અન્તરાય કમના ક્ષ પશમથી સાધિત થતી પાંચ દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીયલબ્ધિઓ, એમ બધા મળી અઢાર ભેદે શ્રાપથમિક ભાવમાં ગણાવ્યા છે.
દાનાદિ લબ્ધિ પંચક ક્ષાયિક અને ક્ષાપથમિક એમ બે પ્રકારનાં હિ, ક્ષાયિકભાવમાં તે ક્ષાયિક રૂપે મૂકાયેલ છે અને ક્ષાપથમિક ભાવમાં ક્ષાપશમિક રૂપે છે. જેવી રીતે, સમ્યકત્વ અને ચારિત્ર ઔપથમિક, ક્ષાયિક અને ક્ષાપશમિક એમ ત્રણ પ્રકારનું ઈ ઐશમિક ભાવમાં શમિક રૂપે, ક્ષાવિકભાવમાં ક્ષાયિક રૂપે અને ક્ષાપશમિક ભાવમાં ક્ષાપશમિક રૂપ
ક્ષાયોપથમિક ભાવ ૧૮–
૧ મતિજ્ઞાન
૮ ચતુર્દશન ૨ શ્રુતજ્ઞાન
૯ અચકુર્દશન કે અવધિજ્ઞાન ૧૦ અવધિદર્શન ૪ મન:પર્યાયજ્ઞાન ૧૧ સમ્યકત્વ ૫ મતિજ્ઞાન ૧૨ દેશવિરતિ ૬ શ્રતઅજ્ઞાન ૧૩ સર્વવિરતિ
છ વિભાજ્ઞાન ૧૪ ૧૮ દાનાદિ લબ્ધિ પંચક દયિક ભાવ.
કમના ઉદયથી પ્રાપ્ત થતી સ્થિતિ “દયિક ભાવ' છે. ઔદ્રયિક ભાવમાં અજ્ઞાન, અસિદ્ધત્વ, અસંયમ, લેથા (કૃષ્ણ-નીલ-કાપિત–તેજઃપદ્ય-શુક્લ એ છે લેગ્યાએ), ચાર કષાયે (કે ધ-માન-માયા-લોભ ), ચાર ગતિ (દેવ-મનુષ્ય-તિયચ-નારકગતિ), ત્રણ વેદે (પુરુષ-રી-નપુંસક વેદ) અને મિથ્યાત્વ એમ એકવીશ લેવામાં આવ્યાં છે. આ બધાં કર્મોદયનાં પરિણામરૂપ છે.
- અજ્ઞાન મિથ્યાત્વેદયથી છે. અસિત્વ અષ્ટપ્રકારક કર્મોના ઉદયનું પરિણામ છે. અસંયમ (અવિરતિ) પ્રત્યાખ્યાનાવરણ કષાના ઉદયને આભારી છે. લેયા ૪ મનોયોગપરિણામ છે. કષાયે મેહનીયકર્મોદયથી થનારા છે. ગતિ * માગ મનપતિને આભારી છે. અને મન:પર્યાત નામકમને એક બેટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org