________________
Jain Education International
43
થતી
તેઓ પણ ખતથી અભ્યાસ કરીને જ્ઞાનાપાન કાં ન કરે ! તેઓ પણ વિદ્યાભ્યાસમાં આગળ વધી વિદુષી કાં ન અને ! તે પણ સસ્કૃત, પ્રાકૃત અને સૂત્ર-સિદ્ધાન્ત તથા દાશ'નિક ફિલસુફીમાં પાંડિત્ય સપાદન કરી સરસ ધર્માંપદેશિકા કાં ન અને ! વ્યાખ્યાને અને ધર્મોપદેશ દ્વારા તેઓએ સમાજ અને શાસનને ઉપયોગી નિવડ્યુ ર્જાઇએ. અને એ માટે વિદ્યાભ્યાસ બની સખ્ત જરૂર છે, એ તેમના ધ્યાનમાં ઉતરવુ એઇએ. પણ સાધુઓનાજ ધ્યાનમાં હજી એ નથી ઉતરતું, ત્યાં પછી સાધ્વીની વાતજ કયાં કરવી ? સાધુ જ નિકુલ પણે દીક્ષાની મોજ-મજા માણવામાંથી ઉચા આવતા નથી, તેમને જ નિરક્ષરાના સહવાસમાંથી નિકળી વિદ્વાનેાના સત્સંગમાં રહેવાને ઉમગ કે ઉત્સાહ જાગૃત થતા નથી, તે જ વિદ્વાન અને મૃખ સાધુ અન્નની માન-પૃથ્વ દેખી વિદ્યાભ્યાસને નકામે સમજી બે છે, અને તે જ વાણીયાનુ મનાર જન થાય એટલા પુરતુ શિખી લેવામાં પોતાના જ્ઞાન-વિભવની ઇતિશ્રી સમજતા હાય છે! જ્યાં સાધુઓની જ પ્રાયઃ આ સ્થિતિ છે ત્યાં સાધ્વીઓની વાત કયાં કરવી ! પણ આમ તે ગાડું કયાં સુધી ચાલશે ? ચોખ્ખી વાત એ છે કે, સાધુસ`સ્થાની અાદશાનાં મૂળીયાં તેમના સગડન-વિચ્છેદના તળમાં સમાયાં છે. સગન-શક્તિના વિકાસ થયા વગર એ સમાજનો સડા દૂર થવા શક્ય ન હાઇ વિનાશના પંથે તેનુ વાહન વહેતુ રહેવાનું. સાધુ-સંસ્થાના સમુદ્વાર માટે સાચી ધગશ મહાનુભાવેએ તેમનાં અંદર અદરનાં વેર-ઝેર દબાવવા એવી લાઇન ગોડવવી ોઇએ કે ધીરે ધીરે તેમના સગઠનના માળ સરળ થઇ જાય. તા જ સાધુસમાજનું ભલું થવું છે. નિરુતા એ મહાન સસ્થાનુ તેજ આજે એટલું બધુ હણાઇ રહ્યું છે, હગ઼ાતુ ાય છે કે, એ સંસ્થાનુ` ભયકર ભવિષ્ય સાદી અક્કલના માણસ પણ ખુલ્લી કલ્પનાથી જોઇ રહ્યા છે.
ધરાવનાર
C
ીજી વાત અમ લોકોને માટે એ ધ્યાનમાં લેવા જેવી છે કે, અમારે અમારી ઉપદેશ-શૈલીને ઉચિત માત્રામાં ઉદાર બનાવવાની જરૂર છે. લીલવણી-સુકવણી ’” જેવી ખાખતા તરફ સમાજને આકર્ષવાને જેટલા પ્રયત્ન થાય છે, તેટલો તેને નૈતિક જીવન વિષેના ઉપદેશે પુરા પાડવામાં નથી થતા, એ મ્હોટી ખામી છે. વળી વ્યાખ્યાનનું ચિત્ય પણ સમજવાની જરૂર છે. સાધારણ સમજવાળા શ્રોતાવર્ગની આગળ ‘પન્નવણા' જેવાં સુત્રા વ્યાખ્યાનમાં વંચાય એને શુ અધ? તેમને તેમાં શુ રસ પડે ? તેથી તેમને શે જ્ઞાનને લાભ થાય ? હા, પતાને તે સૂત્ર-સ્વાધ્યાય થાય, પણ વ્યાખ્યાન તરીકે એની સફળતા કેટલી ! સમાજની પરિસ્થિતિ જોતાં તે તેમને સાચા ગૃહસ્થ તરીકેનાં કબ્યાના પા। નિયમસર શિખવવાની જરૂર છે. અમારી વ્યાખ્યાન-શાળા આ રીતે એક શિક્ષણ-શાળા ખનવી જોઇએ. શ્રાતાઓમાં સારી વિચાર-ભાવનાએ મિ*ચાય, તેમના કત્તવ્ય-માત્ર'નુ' તેમને ભાન થાય, હાનિ
For Private & Personal Use Only
www.jainelibrary.org