________________
રિવાજ છે ત્યાંની અબળાઓનું તે પૂછવું જ શું? એક ગૃહસ્થ સ્ટેશન પર એક ઓળખીતા ભાઈને કહે છે કે “ભાઈ! આ પાંચ ટૂંક છે, જરા ધ્યાન રાખજે, હું ટિકિટ લઈ આવું.” ત્યારે પિલે ભાઈ કહે છે કે-“મહેરબાન ! પાંચ કયાં છે. આ તે ચાર છે. ત્યારે એ ગૃહસ્થ મોં મલકાવીને બેલ્યાઃ
ચાર ટ્રક આ અને પાંચમે ટ્રક આ મારી એરત !” હાય ! સ્ત્રીને પણ એક ટંકની જેમ સાચવવી પડે એ કઈ હદની દુર્બલતા ! એ તે ઢગલી સમજવી કે પૂતળી !
છતાં ન ભૂલવું જોઈએ કે, નારીની આત્મસત્તામાં એક એવી વિલક્ષણ શક્તિ છુપાયેલી છે કે જેને સમુચિત વિકાસ થાય તે તેના આધાર પર આખા સનું ઉત્થાન થઈ શકે. એક વિદ્વાનના શબ્દો છે –
The hand that rocks the cradle rules the world,
અર્થાત્ જે સુકુમાર હાથ પાલણામાં બચ્ચાંને ઝુલાવે છે તેમાં જગતનું શાસન કરવાની પણ શક્તિ મેજૂદ છે. રેટિ અને ઉપસંહાર
- હવે ઉપસંહાર કરતાં, બહેનનું ધ્યાન ખાદી અને રેટિયા તરફ ખેચું છું. ઘરે ઘરે રેટિયાને ઉપયોગ થ જોઈએ. એમાં બહુ લાભ છે. ગરીબભૂખ્યાને રેટલો ઘડીને ખાવા આપીએ તે એમાં પુણ્ય કે પાપ? પુણ્યજ. જે કે રેટ ઘડવામાં અગ્નિકાય વગેરે છકાયની વિરાધના સમાયેલી છે, છતાં તેમ કરીને ભૂખ્યાને ટિલે ખવરાવવો એમાં પુણ્ય છે. તેમ રેટિયે ફેરવવાથી અને ખાદી ધારણ કરવાથી લાખે ભૂખ્યાં કુટુંબનાં મહોંમાં જેટલો પડે છે. માટે તેમાં પુણ્ય છે, ધર્મ છે, દયા છે, પરોપકાર છે. એમાં અનેક ફાયદા સમાયેલા છે. માટે “વાયુકાયની વેવલી” વાત ઉપર નહિ ભમી જતાં સ્વ–પરના ભલા માટે, કથળીમાં ટાઈમ ખરાબ ન કરતાં રેંટિયાને ઉપયોગ કરે બહુ જરૂરી છે. આશા રાખું છું કે મારા શબ્દોમાંથી યોગ્ય સાર ગ્રહણ કરીને આત્માનું હિત થાય એ માગ તમને સાંપડે અને તમારું કલ્યાણ થાય. બસ, આં શાન્તિ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org